જૈન મોઝરેલા ચીઝ વેજ ફ્રેન્કી (Jain Mozzarella Cheese Veg Frankie Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#SSR (વેસ્ટ માથી બેસ્ટ)

જૈન મોઝરેલા ચીઝ વેજ ફ્રેન્કી (Jain Mozzarella Cheese Veg Frankie Recipe In Gujarati)

#cookpadgujarati
#Cookpadindia
#SSR (વેસ્ટ માથી બેસ્ટ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સવિઁગ
  1. વધેલી રોટલી
  2. 1/2 કપમોઝરેલા ચીઝ
  3. 1/2 ચમચીમિક્સ હર્બસ
  4. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  5. 3,ચમચી તેલ/ઘી
  6. સટફીગ માટે
  7. 3કાચા કેળા નો માવો
  8. 1/2 કપબોઇલ કોન
  9. 1/2 કપકટ કરેલ વેજીટેબલ (કોબી ગાજર ટામેટા)
  10. 1/2, કપ કેચઅપ
  11. 1/2 કપચીઝ સ્પેડ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ના માવા મા બધા વેજીટેબલ સોલ્ટ મિક્સ હર્બસ કોથમીર ચીઝ નાખી સટફીગ તૈયાર કરો ત્યાર બાદ કેચઅપ મા ચીઝ સ્પેડ નાખી ડીપ રેડિ કરો

  2. 2

    ત્યાર બાદ રોટી પર ડીપ લગાવી સટફીગ નો રોલ રાખી બરાબર રોલ વાળી લોઢી પર તેલ કે ઘી મા ગોલ્ડન થાય ત્યા સુધી શેકી લો

  3. 3

    તેને કટ કરી સર્વિંગ પ્લેટ મા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes