કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati)

Ira Vaishnav
Ira Vaishnav @cook_27999613

#KD

#KD

વધુ વાંચો

દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati)

Ira Vaishnav
Ira Vaishnav @cook_27999613

#KD

#KD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨ કપપીળી મગની મોગર દાળ
  2. ૧ઝૂડી પાલક
  3. ૧/૪ ટીસ્પૂનહળદર
  4. ૧.૫ ટીસ્પૂન લાલ મરચું
  5. ૧ચમચી જીરૂ
  6. ચપટીહિંગ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ટુકડો૧નાનો આદુનો
  9. ૧લાલ સૂકું મરચું
  10. ૨-૩ સુકા લીમડાના પત્તા
  11. ૧નાનું લીલું મરચું
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૨-૩ કળી લસણ
  14. ૧મોટી ઝીણી સમારેલી ડુંગળી
  15. ૧નાનું ટમેટું ઝીણું સમારેલું
  16. ૧/૨લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બે કપ મગની મોગર દાળ ને કલાક માટે પલાળી દો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1 ઝૂડી પાલક ને ઝીણી સમારી લો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પ્લેટમાં જણાવ્યા પ્રમાણે ટામેટું ડુંગળી લસણ લાલ મરચું લીલું મરચું લીમડાના બે ત્રણ પાન લાલ મરચું હળદર જીરું આદુનો નાનો ટુકડો એ બધું રેડી કરી ને રાખો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકરમાં મગની દાળને બે સીટી માર્યા પછી ગેસ બંધ કરી લો અને પછી તેને બ્લેન્ડર ની મદદથી ક્રશ કરી લો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઇ તેમાં જીરુ લાલ સૂકું મરચું લીમડો અને લીલું મરચું નાખી અને ડુંગળી નાંખી દો અને બે મિનીટ માટે સાંતળી લો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડુંગળી સંતળાઈ ગયા પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું એડ કરો અને એને પણ બે મિનીટ માટે સાંતળી લો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું આદું લસણ અને મસાલા લાલ મરચું પાઉડર હળદર પાઉડર આદુનો નાનો ટુકડો ક્રશ કરીને બસ એટલું બધું મિક્સ કરી અને એડ કરી દો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેમાં બ્લેન્ડર ની મદદથી ક્રશ કરેલી મગની દાળને તમે પેન માં એડ કરો અને હલાવીને મિક્સ કરી દો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    દાળને પાંચ મિનિટ ઉકાળ્યા પછી તેમાં ઝીણી સમારેલી પાલક એડ કરો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પાલકને એડ કર્યા પછી તેમાં દાળ અને પાલક ને અને બધા મસાલાને એકરસ થઈ જાય ત્યાં સુધી દસ મિનિટ ચડવા દો

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    આપણી દાળ-પાલક રેડી ખાવા માટે

    દાળ-પાલક (Daal Palak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ira Vaishnav
Ira Vaishnav @cook_27999613
પર December 26, 2020 11:33

ટિપ્પણીઓ

Uma Shah
Uma Shah @cook_27773939
January 04, 2021 15:45
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
  2. કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
  3. કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
  4. માતર(Maatar Recipe in Gujarati)
  5. બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
  1. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  2. મમરાના લાડવા
  3. ગોળની ચા
  4. માલપૂડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301507
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close