ગોળ શરબત (Jaggery juice Recipe in Gujarati)

Dipali Popat
Dipali Popat @cook_26686013

#GA4#Week15

શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૪ ગ્લાસપાણી
  2. ૨ ચમચીખમણેલ આદુ
  3. ૩ ચમચીગોળ
  4. ૨ ચમચીજલજીરા
  5. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ગોળનું શરબત (શેરડી ના રસ ની ગરજ સારે એવું) બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો. ત્યારબાદ એક તપેલીમાં પાણી અને ખમણેલ આદુ, જલજીરા નાખો અને લીંબુ નીચોવીને પલાળવા માટે મૂકી દો. 15 મિનિટ પછી ગોળ ઓગળી જાય ત્યારબાદ તેને ફ્રીઝરમાં મૂકી દો.1/2કલાક બાદ ફ્રીઝર માંથી કાઢીને બ્લેન્ડરથી ક્રશ કરો. (જો તાત્કાલિક બનાવવું હોય તો ગોળ પલળી જાય ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા નાખીને ક્રશ કરો)

  2. 2

    જ્યાં સુધી ઝાર ન પડે ત્યાં સુધી બ્લેન્ડરથી ક્રશ કરો. ત્યારબાદ શેરડી ના રસ ની ગરજ સારે એવું ગોળના શરબતને ગ્લાસમાં કાઢીને ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Popat
Dipali Popat @cook_26686013
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes