જુવાર ના થેપલા (Jowar Thepla Recipe In Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીજુવાર નો લોટ
  2. ૧ વાટકીબાજરા નો લોટ
  3. ૩ નંગલીલા મરચા જીણા સમારેલ
  4. ૧ નંગકટકો આદુ ખમણેલ
  5. જરૂર મુજબ લીલુ લસણ જીણુ સમારેલ
  6. જરૂર મુજબથોડી મેથી જીણી સમારેલ
  7. 1 ચપટીહીંગ
  8. 1 ચપટીતીખા ની ભૂકી ( મરી પાઉડર )
  9. સ્વાદ પ્રમાણે મીઠુ
  10. ૫ ચમચીઘી
  11. લોટ બાંધવા પાણી
  12. જરૂર મુજબશેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ મા બંને લોટ લો બધી સામગ્રી મિક્સ કરો પાણી થી લોટ બાંધી લો

  2. 2

    તેના લુવા કરી રોટલા ની જેમ મસળો

  3. 3

    પાટલી પર વેલણથી ફોરા હાથે વણો

  4. 4

    લોઢી ગરમ કરી તેમા બંને બાજુ તેલ લગાવી આછા રંગ ના શેકી લો

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ જુવાર ના થેપલા શિયાળા મા જુવાર બાજરો હેલ્થ માટે ખૂબ સારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes