રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3/4ગ્રીન કેપ્સિકમ
  2. 3/4ય્લલો કેપ્સિકમ
  3. 3/4રેડ કેપ્સિકમ
  4. 1ડુંગળી
  5. 150 ગ્રામપનીર
  6. બટર
  7. 4 નંગટોર્ટીલા
  8. મોઝરેલા ચીઝ
  9. પા કપ સ્વીટ કોર્ન
  10. સ્પ્રેડ માટે :
  11. 2 ચમચીચીઝ સ્પ્રેડ
  12. 1 ચમચીપેરીપેરી સોસ
  13. 1 ચમચીકેચપ
  14. પેરીપેરી મસાલા માટે :
  15. 2 ટી સ્પૂનગાર્લિક પાઉડર
  16. 1 ટી સ્પૂનઓનિયન પાઉડર
  17. 1/2 ટી સ્પૂનસૂંઠ પાઉડર
  18. 2 ટી સ્પૂનલાલ મરચું
  19. મીઠું
  20. 1/4 ટી સ્પૂનકાલા મીઠું
  21. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  22. પોણી ચમચી ખાંડ
  23. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  24. 1/4 ટી સ્પૂનલીંબુ ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

15/20 મિનિટ
  1. 1

    પેરી પેરી મસાલા માટે ઉપર પ્રમાણે સામગ્રી ભેગી કરી દસ્તા થી મિક્સ કરીલો

  2. 2

    સ્પ્રેડ માટે સ્પ્રેડ ની બધી વસ્તુઓ ભેગી કરી મીક્ષ કરો

  3. 3

    બધ શાક ઝીણા સમારી લો વાસણમાં બટર મૂકી બધા શાક કાચા પાકા શેકી લો પછી તેમાં પનીર sweet corn ને ૨ ચમચીપેરી પેરી મસાલો

  4. 4
  5. 5

    ટોરટીલા પર સ્પ્રેડ પાથરી તેના પર શાક મૂકી ચીઝ મૂકી ફોલ્ડ કરી તવી પર બટર મૂકી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes