પેરી પેરી પાસ્તા(peri peri Pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરી તેમાં પાસ્તા ઉકાળો.
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી કેપ્સીકમ, બાફેલી મકાઈના દાણા નાખો. ત્યારબાદ તેમાં ખમણેલું આદુ અને ઝીણો સુધારેલું નાખી સાંતળો.
- 3
ત્યારબાદ બીજી કડાઈમાં બટર નાખી મેંદાને બરાબર શેકો. ત્યારબાદ તેમાં દૂધ નાખી હલાવતા રહો. ઘટ્ટ થવા આવે એટલે તેમાં મીઠું અને મરી નાંખી હલાવો.
- 4
ત્યારબાદ તેમાં પેરી પેરી મસાલો નાખો.
- 5
આ સોસ રેડી થાય પછી તેને સાંતળેલી મકાઈ અને કેપ્સીકમ વાળી કઢાઈમાં નાખો. ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા અને ટોમેટો સોસ અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી હલાવો. થોડુંક મીઠું નાખી હલાવો.
- 6
છેલ્લે ઉપરથી ખમણેલું ચીઝ નાખી હલાવો. અને ગરમા ગરમ સર્વ કરો.
- 7
તો રેડી છે બધાની મનપસંદ ઠંડીમાં ભાવે એવા પેરી પેરી પાસ્તા. સર્વ કરતી વખતે ચીઝ નાખી આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
#GA4 #week16 #periperi. Manisha Desai -
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પેરી પેરી મેકરોનિ પાસ્તા (Peri Peri Macroni Pasta Recipe In Gujarati)
#GA4#Week16#Periperi Janki K Mer -
-
પેરી પેરી પાસ્તા (Peri-peri pasta Recipe in Gujarati)
#GA4#week16#peri-peri#cookpadindia#cookpadgujratiઆજે આપણે પાસ્તા બનાવીએ, પાસ્તા બધાને ભાવે, પછી નાના હોય કે મોટા બધા અલગ અલગ રીતે બનાવે છે, મેં આજે પેરી પેરી સોસ એડ કરીને પાસ્તા બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે, તો તમારા સાથે રેસિપી શેર કરું છ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
-
-
-
-
પેરી પેરી એલ્બો પાસ્તા (Peri Peri Elbow Pasta Recipe In Gujarati)
Lightweight ખાવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે પાસ્તા અત્યારે lockdown ચાલી રહ્યું છે તો છે પણ વેજિટેબલ્સ ઘરમાં અવેલેબલ હોય તો એડ કરી શકાય છે અને આજે અહીં ફક્ત ટામેટું કેપ્સીકમ અને ડુંગળી નો યુઝ કર્યુ છે Nidhi Jay Vinda -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
-
-
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
-
પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
#GA4#WEEK16#PERI PERI Hetal Vithlani -
પેરી પેરી રાઈસ (Peri peri rice Recipe in Gujarati)
#GA4#week16Key word: peri peri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેગ્ગી પેરી પેરી પીઝા (Maggi Peri peri pizza Recipe in Gujarati)
Very delicious food. આ pizza તમે nudles થી પણ બનાવી શકો.#MaggiMagicInMinutes#Collab Reena parikh -
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
પેરીપેરી વાઇટસોસ પાસ્તા (Peri Peri White Sauce Pasta Recipe In Gujarati)
#GA4#Week16#periperi Jignasa Avnish Vora -
-
-
More Recipes
ટિપ્પણીઓ