કેરટ હલવા (Carrot Halwa Recipe In Gujarati)

કેરટ હલવા 🥕 કેક સ્ટાઈલ
#cookpadindia
#cookpadguj
#cookpad
શિયાળામાં દરરોજ કોઈ પણ પ્રકારે ઔષધીય ગુણો થી ભરપુર ગાજરનું સેવન કરવું જ જોઈએ.ગાજર આરોગ્ય વર્ધક છે.વિટામીનથી ભરપૂર છે.કેલ્શિયમ,ફાઈબર, વિટામિન એ,બી,સી થી ભરપુર તેમજ કોલેસ્ટ્રોલ, હ્રદય રોગથી બચાવે છે.
કેરટ હલવા (Carrot Halwa Recipe In Gujarati)
કેરટ હલવા 🥕 કેક સ્ટાઈલ
#cookpadindia
#cookpadguj
#cookpad
શિયાળામાં દરરોજ કોઈ પણ પ્રકારે ઔષધીય ગુણો થી ભરપુર ગાજરનું સેવન કરવું જ જોઈએ.ગાજર આરોગ્ય વર્ધક છે.વિટામીનથી ભરપૂર છે.કેલ્શિયમ,ફાઈબર, વિટામિન એ,બી,સી થી ભરપુર તેમજ કોલેસ્ટ્રોલ, હ્રદય રોગથી બચાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ, ઉપરથી થોડી છાલ ઉતારી અને છીણી લેવા.હવે એક નોનસ્ટિક પેનમાં ૧ ટેબલ ચમચી ઘી નાખી,ગરમ થાય એટલે તેમાં ગાજર નું છીણ એડ કરો.ધીમા તાપે હલાવતા રહો.
- 2
ગાજર નું બધું જ પાણી બળી જાય અને કોરા પડી જાય એટલે તેમાં દુધ એડ કરી હલાવતા રહો.દુધ બધું ગાજરમાં મીક્સ થઈ લચકાદાર મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં ખાંડ એડ કરો.અને ફરીથી ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે શેકો.
- 3
હવે ફરીથી આ લચકાદાર મિશ્રણ માં મીલ્ક પાઉડર એડ કરો અને ૩ થી ૪ મિનિટ માટે કુક કરવું.તૈયાર થયેલ મિશ્રણમાં ૧ ટેબલ ચમચી ઘી, કાજુના ટુકડા એડ કરી મીક્સ કરો.ગેસ ઓફ કરી દેવો.
- 4
હવે તૈયાર કરેલ હલવાને એક સ્ટીલના બાઉલમાં અથવા કેક ટીનમાં કાઢી લો.ઉપર કાજુ, પીસ્તા થી ગાર્નિશ કરો.૧૦ મિનિટ માટે ફ્રીજમાં મુકી પછી મનપસંદ સ્ટાઈલ માં પીસ પાડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થય વર્ધક વિટામિન એ, બી, સી થી ભરપૂર ગાજર નો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mayuri Chotai -
-
-
ગાજર હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Carrothalwaગાજરનો હલવો દરેકને પ્રિય હોય છે. પૌષ્ટિક તો ખરો જ.અને તેમાં પણ જો સીઝનના ગાજર મળે તો તેના ટેસ્ટ,કલરની વાત જ ઓર છે. દીવાળી આવે એટલે જાતજાતની, રંગબેરંગી મીઠાઈઓ થી પરીવાર ને પણ ખુશ કરીએ. Neeru Thakkar -
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર હલવા ડૉનટ્સ Ketki Dave -
કેરેટ હલવા વીથ ડ્રાયફૂટસ(Carrot halwa with dryfruits recipe in Gujarati)
#CookpadTurns4Dry fruits specialડ્રાયફૂટસ સ્પેશ્યલશિયાળો આવતાં જ બજારમાં લાલ ચટક ગાજર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગાજર એ કંદમૂળ છે, જેનો અનેક રીતે ભોજનમાં સમાવેશ થઈ શકે છે. ગાજરને તમે સલાડ કે રાઈતામાં કાચું ખાઈ શકો છો, તેનો સૂપ બનાવી શકો છો કે પછી શાક, પુલાવ જેવી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. અહીં ગાજર નો હલવો બનાવીશું અને એ પણ સૂકા મેવા થી ભરપુર. Chhatbarshweta -
રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સોજી કા હલવા Ketki Dave -
કેરટ બરફી
#cookpadindia#cookpadgujકોકોનટ બરફી, માવા બરફી, ચોકલેટ બરફી તો ખૂબ બનાવ્યા પણ હવે આજે કેરટ બરફી બનાવવા નો વિચાર આવ્યો મે કુકપેડમાં શેર કરી. Neeru Thakkar -
ગાજર ગુલાબ પાક (ROSE CARROT HALWA Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર ગુલાબ પાક Ketki Dave -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
ડ્રાયફ્રૂટ કસ્ટર્ડ હલવા કેક (Dry Fruit Custard Halwa Cake Recipe In Gujarati)
#GA4#Week6બાળકોને જેલી જેવી લાગતી ઝટપટ બનતી હલવા કેક Bhavna C. Desai -
ગાજર હલવા મોદક (Carrot Halwa Modak Recipe In Gujarati)
#SGC#ગણેશચતુર્થી22#cookpadgujarati દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનું આગમન થઈ ગયું છે. દસ દિવસ સુધી ચાલતા આ પાવન પર્વને દેશમાં ધામધૂમથી અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના સમયે લોકો બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ગણેશજીની મૂર્તિની ઘરમાં સ્થાપના કરીને તેમને મનપસંદ ભોગ ચડાવે છે. ત્યારે ગણેશ ચતુર્થી હોય અને મોદકનો પ્રસાદ ના હોય તો તે ગણેશ ચતુર્થી અધૂરી ગણાય છે. બાપ્પાને લાડવાનો પ્રસાદ ખૂબ પસંદ હોય છે. પ્રસાદમાં વિવિધ પ્રકારના લાડવા ધરાવવામાં આવે છે. આ લાડવામાં લાકળશી લાડુ, બુંદીના લાડુ, ખાંડના લાડુ, ઘઉંના કકરા લોટના લાડુ, ચણાના લોટના લાડુ અને ખાસ ચોખામાંથી બનાવવામાં આવેલા મોદકનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહીં મે ગાજર ના હલવા ના મોદક બનાવ્યા છે બાપ્પા ને પ્રસાદ માં ભોગ ધરાવવા માટે. જે બાપ્પા ને અતિ પ્રિય એવા આ મોદક છે. Daxa Parmar -
-
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2#TheChefStorySweet recipeદુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય. Neeru Thakkar -
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો. Avani Parmar -
કોકોનટ હલવા (Coconut Halwa Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#CookpadgujaratiYun To Hamne Lakhh Halwa Khaya HaiCOCONUT HALWA Jaisa koi Nahi...Ho COCONUT HALWA jaisa koi nahi Ketki Dave -
-
-
-
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
કેરોટ હલવા (Carrot Halwa recipe in Gujarati)
સરસ આપણે બધા જ ગાજરનો હલવો બનાવીએ છીએ, શિયાળાની ઠંડી હવા આપણને સ્પર્શે છે. હું તેને પણ બનાવું છું પરંતુ આ સમયે હું તમને બતાવવા માંગું છું કે કેવી રીતે વિવિધ રીતનું પ્રતિનિધિત્વ કરવું, તેની હલવા બનાવવાની તે જ પરંપરાગત રીત પરંતુ પ્રસ્તુત કરવી અને જુદી જુદી રીત, આખી વાનગીમાં ફેરફાર કરવો અને ખાવાનું વધુ આનંદપ્રદ બને છે. Linsy -
-
દૂધી પીસ્તા બાદામ લડ્ડુ (Bottal Gourd Pista Badam Laddoo Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (25)