ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે.

ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ _૩ લોકો
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧ વાટકીવટાણા
  3. ૪~૫ લીલા મરચાં
  4. થોડી કોથમીર
  5. કળી પત્તા
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧\૨ ચમચી હળદર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીઆમચૂર
  11. ગ્રીન ચટણી
  12. ટામેટા સોસ
  13. ખજૂર ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા, વટાણા બાફી લો અને તેનો માવો કરો, ઉપર નો બધો મસાલો નાખી સ્વાદિષ્ટ માવો તૈયાર કરો.

  2. 2

    મેંદો લઈ મીઠું નાખી લોટ બાંધો અને પાતળી રોટલી શેકીને બાજુમાં રાખો.

  3. 3

    હવે મેંદો એક વાસણ લઈ મીઠું નાખીને પાતળું ખીરું બનાવો.

  4. 4

    રોટલી ના ૨ ભાગ કરો. બટાકા નો માવો મૂકી સમોસા ni જેમ વાળો.

  5. 5

    સમોસા ને ખીરા ma બોળીને Shallow fry કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes