મીન્ટ લાઇમ મોકટેલ (Mint Lime Mocktail Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

મીન્ટ લાઇમ મોકટેલ (Mint Lime Mocktail Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 મિનિટ
1 સર્વિંગ
  1. 10ફુદીનાના પાન
  2. ૧/૨લીંબું
  3. ૧ ચમચીદળેલી ખાંડ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧ ગ્લાસસાદી સોડા

રાંધવાની સૂચનાઓ

6 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબની બધી જ સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક ગ્લાસમાં ફુદીનાનાં પાનને ઝીણા સમારી નાખો અને લીંબું પણ નાખો.

  3. 3

    હવે તેને ક્રશ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં દળેલી ખis અને મીઠું ઉમેરો.

  5. 5

    હવે તેમાં સોડા નાખી સર્વ કરો.

  6. 6

    તેમાં બરફનાં ટુકડા પણ એડ કરવાનાં હોય છે પણ મારા બાળકોને પીવાનું હોવાથી મેં નથી એડ કર્યા.😜

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes