પાઈનેપલ ફુદીનાં મોકટેલ (Pineapple Pudina Mocktail Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પાઈનેપલ ફુદીનાં મોકટેલ (Pineapple Pudina Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 સ્લાઈસ પાઈનેપલ ના ટુકડા કરી લો બાકી ના મા ખાંડ અને સંચળ નાખી ક્રશ કરી લો ગ્લાસ મા પાઈનેપલ ના ટુકડા અને ફુદીનો લઇ હળવા હાથે પ્રેસ કરી લો હવે તેમા ક્રશ કરેલાં પાઈનેપલ ફુદીનો ઉમેરો બરફ નાખો તેમા સોડા નાંખી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી પાઈનેપલ ફુદીના મોકટેલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઈનેપલ પુદીનાં મોકટેલ (Pineapple Mint Mocktail Recipe in Gujarati)
#GA4#week17#moktail પાઈનેપલ અને ફૂદીના ના પાન ને બરફ,તથા સાદી સોડા એડ કરી ને આ ડ્રીંક બનાવ્યું છે. જેને વેલકમ ડ્રીંક માં પણ આપી શકીએ . તો ગરમી માં રિફ્રેશ થવા માટે પણ બેસ્ટ છે.આ પાઈનેપલ પુદીનાં મોકટેલ તરીકે બનાવ્યું છે તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
-
-
-
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
પાઈનેપલ હની મોકટેલ(Pineapple Honey Mocktail)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૫રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ એક સારામાં સારુ વિટામીન સી થી ભરપુર હેલ્ધી જયુસ છે Kruti Ragesh Dave -
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
-
-
-
-
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktelસામાન્ય રીતે મોકલ માં વિવિધ પ્રકારના ફ્રુટના juice કે કૃશ નો ઉપયોગ કરવામાં આવે છેPinaple ક્રશ નો ઉપયોગ કરીને moktel બનાવ્યુ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
-
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
કીવી દાડમ મોકટેલ (Kiwi Pomegranate Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonalfruits#winter#homemade Keshma Raichura -
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16056123
ટિપ્પણીઓ (6)