પાઈનેપલ કુલર મોકટેલ (Pineapple Cooler Mocktail Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

પાઈનેપલ કુલર મોકટેલ (Pineapple Cooler Mocktail Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 થી 7 વ્યક્તિ
  1. 1સમારેલું પાઈનેપલ
  2. 12-15પાઈનેપલ ની રીંગ
  3. 1લીંબુનો રસ
  4. 2-3 ચમચીસંચળ
  5. 3-4 ચમચીશેકેલું જીરું પાઉડર
  6. 4-5 ચમચીશુગર શિરપ
  7. બરફનો ચૂરો
  8. 1લીટર સ્પ્રાઈ ટ ની બોટલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાઈનેપલ ના ટુકડા ને મિકચરજારમાં નાખી ક્રશ કરો પછી તેમાં સંચળ પાઉડર,જીરા પાઉડર,ખાંડ સીરપ નાખી ક્રશ કરવું

  2. 2

    ગ્લાસ લઈ તેમાં થોડો થોડો પલ્પ નાખી સ્વાદ અનુસાર થોડા સંચળ,જીરા પાઉડર,બરફ નો ચૂરો નાખી 2 પાઈનેપલ ની સાઈઝ ગ્લાસ ઉપર ગોઠવો ગ્લાસમાં ઉપરથી સોડા રેડો

  3. 3

    તો તૈયાર છે પાઈનેપલ કૂલર સારું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes