નાચોઝ (Nachoz Recipe in Gujarati)

Sonal chotai
Sonal chotai @anapurna

ચીઝ નાચોઝ - બાળકો ને ખુબજ ભાવતી અને ઝટપટ બનતી વાનગી છે
#GA4
#week17

નાચોઝ (Nachoz Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ચીઝ નાચોઝ - બાળકો ને ખુબજ ભાવતી અને ઝટપટ બનતી વાનગી છે
#GA4
#week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪લોકો માટે
  1. નાચોઝ ચીપ્સ
  2. ૨ ચમચીમેંદો
  3. ૧ કપદૂધ
  4. ૧ ચમચીહબ્સ
  5. ૧ચમચી ચીલી ફેલ્કસ
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બટર માં મેંદો સેકી લો,પછી દુધ નાંખી ઊકળો,પછી બધીજ સામ્ગી્ નાખો

  2. 2

    તેમાં ચીઝ ખમણી નાખો,ઘટ્થાયત્યાંસુધી ઉકાળો

  3. 3

    નાચોઝ ચીપ્સ ઊપર પાથરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal chotai
Sonal chotai @anapurna
પર

Similar Recipes