મેથી ના પરાઠા (Methi Paratha Recipe In Gujarati)

Jeny Shah
Jeny Shah @26_Cooking
Bhavnagar
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ માટે
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપમેથી ની ભાજી
  3. ચપટીમીઠું
  4. ચપટીહિંગ
  5. ચપટીઆખું જીરું
  6. ૧ ચમચીતેલ
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ, જીરું, મીઠું, મેથી ની ભાજી,તેલ નાખીને પરોઠાનો લોટ બાંધો.

  2. 2

    તે લોટના લૂઆ બનાવીને તેને વણી લો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને પરોઠા ને શેકી લો.

  4. 4

    હવે, પરોઠા ને પીઝા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jeny Shah
Jeny Shah @26_Cooking
પર
Bhavnagar
My hobby is cooking,I love Dessert 🍩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes