મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#MBR3
#week3
નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે.

મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MBR3
#week3
નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 2વાટકા ધઉં નો લોટ
  2. 1 મોટો વાટકોસમારેલી મેથી
  3. 3 ટી સ્પૂનવરિયાળી
  4. 2 ટી સ્પૂનમરી નો ભૂકો
  5. 2 ટી સ્પૂનજીરા નો ભૂકો
  6. 1 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  7. 2 ટી સ્પૂનહળદર
  8. 2 ટી સ્પૂનધાણા જીરું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ જરૂર મુજબ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ધઉં નાં લોટ માં ધોઈ ને સમારેલી ભાજી ઉમેરી બધા મસાલા નાખી મુઠી પડતું મોણ નાખી મીડિયમ કઠણ પૂરી ની લોટ બાંધી લો.હવે તેને દસ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    હવે તેના લૂઆ કરી પૂરી વણી લો.બધી પૂરી વણી લો અને ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.તેલ થઈ જાય એટલે ધીમા ગેસ પર બધી પૂરી તળી લો.

  3. 3

    હવે ઠરી જાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી લો.આ પૂરી તમે પંદર વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes