મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

# KS
શિયાળા માં મટર ખાવાની બહુજ મજા આવે છે.અમારા ઘર ની સ્પેશ્યલ અને બધા ને ભાવતી વાનગી.
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
# KS
શિયાળા માં મટર ખાવાની બહુજ મજા આવે છે.અમારા ઘર ની સ્પેશ્યલ અને બધા ને ભાવતી વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ૧ ટે. ચમચી તેલ લેવું ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ,મરી,ઈલાયચી, વઘાર ના મરચાં નાંખવા. લાંબી સમારેલી ડુંગળી નાખી ને સાંતળવું, લસણ, આદું, લીલા મરચા,નાખી સાંતળવું. કાજુ નાંખી સાંતળવા ડુંગળી થોડી ચઢી જાય પછી તેમાં સમારેલા ટામેટાં નસખી હલાવી સાંતળવું.
- 2
ટામેટા બરાબર ચઢી જાય પછી તેમાં લાલ મરચું, હળદર,ધાણાજીરું, મીઠું નાંખી હલાવી ૨ મિનિટ થવા દેવું.મિશ્રણ ઠંડુ પડે એટલે તેને મિક્સર માં વતી લેવું અને ગ્રેવી બનાવી લેવી.
- 3
એક તપેલી માં પાણી લઈ ઊકળે એટલે તેમાં મીઠું ચપટી ખાવા નો સોડા નાંખી બટન નાખી ને ૫ મિનિટ થવા દેવું વટાણા બફાઈ જશે.પાણી નિતારી ને સાઈડ પર રાખવા.
- 4
એક નોનસ્ટિક પેન લઈ તેમાં ઘી,તેલ મૂકી ગરમ થાય એટલે તેમા વઘાર ના મરચાં તમાલપત્ર નાખવું.તેમાં તૈયાર વતેલ પેસ્ટ (ગ્રેવી) ઉમેરવી હલાવી લેવું જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરવું અને સાંતળવું દેવું,તેમાં ગરમ મસાલો,કેચપ,ખાંડ,સ્વાદ મુજબ મીઠું અને મલાઈ નાંખી બરાબર હલાવી થવા દેવું.
- 5
ઉપર તેલ દેખાય એટલે તેમાં કસૂરી મેથી હાથ થી મસળી ને નાંખવી અને હલાવી દેવું.બાફેલા મટર અને પનીર ના ટુકડા નાખવા. તૈયાર છે મટર પનીર ની સબ્જી.
- 6
સર્વિંગ બાઉલ માં કાઢી પરાઠા સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
-
-
મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya -
-
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KS#post1બધા મટર પનીર કડાઈ અથવા નોનસ્ટીક પાન માં કરતા હોય છે. પરંતુ મેં અહીંયા એકદમ યુનિક સ્ટાઇલ થી કુકર માં બનાવેલ છે અને જો અચાનક કોઈ મેહમાન આવે તો આ રેસિપી એકદમ ફટાફટ બની જાય એવી છે. તો તમે પણ બનાવી ને ટ્રાય કરજો ને કહેજો કેવી લાગી આ અલગ રીત થી બનાવેલ મટર પનીર 😋 Sweetu Gudhka -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiમટર પનીર Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મટર પનીર
#મદરસડે આ મટર પનીર ની રેસીપી મારી મમ્મી ની સ્પેશ્યલ રેસીપી છે જે મને બહુજ ભાવે છેRashmi Agarwal
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#SN2 #Week2#Vasantmasala#aaynacookeryclub#paneer#cookpadgujarati#cookpadindia પનીર નાના મોટા સૌ ને બહુ ભાવે તેમાં થી પ્રોટીન મળે પનીર માં થી અલગ અલગ સબ્જી સ્વીટ બને મેં આજે ખડા મસાલા અને ગરમ મસાલા નો ઉપયોગ કરી પનીર લબાબદાર બનાવ્યું. Alpa Pandya -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (3)