ખજૂર ની સેંડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

ખજૂર અત્યારે સરસ પોચું મળે અને તે આપડે ખાવું જોઈ એ.

ખજૂર ની સેંડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)

ખજૂર અત્યારે સરસ પોચું મળે અને તે આપડે ખાવું જોઈ એ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
ચાર લોકો માટે
  1. 2 કપખજૂર પોચું
  2. મારી બિસ્કિટ
  3. ૧/૪ કપડ્રાયફ્રૂટ્સ નો ભૂક્કો
  4. સેજ ઘી
  5. થોડી ખસ ખસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં ખજૂર ને લઇ ને ગરમ કરવા મૂકવું.

  2. 2

    થોડું પોચું પડે એટલે ડ્રાયફ્રૂટ નો ભૂક્કો નાખીને હલાવવું

  3. 3

    પછી મિકસ થાય એટલે ગેસ ઉપર થી ઉતારી ને સેજ ઠંડુ થવા દેવું

  4. 4

    પછી હાથ ઉપર સેજ ઘી લઈને એક ખજૂર નો ગોળો વાળવો. બિસ્કિટ જેવડો દબાવી ને.

  5. 5

    તેના ઉપર એક બિસ્કિટ મૂકવું.

  6. 6

    પાછું તેના ઉપર ખજૂર નું પડ મૂકવું.

  7. 7

    પછી બિસ્કિટ મૂકીને ખજૂર નું પડ મૂકીને શેપ આપવો અને તેના ઉપર ખસ ખસ થી સજાવવુ.

  8. 8

    થોડી વાર પછી ખાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

HEMA OZA
HEMA OZA @HemaOza
વાહ દેખાવ માં જ મન લલચાવી દે તેવી છે. Yummmmy

Similar Recipes