કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Sonal Jayesh Suthar
Sonal Jayesh Suthar @sonal_1676
Ahmedabad

#KS
#cookpadindia
#cookpadgujrati
શિયાળા મા વેજીટેબલસ અને દાણા બધુજ સરસ મળી રહે તો બનાવો તાવો ચાપડી. આ જ રેસીપી ઊનાળા મા બનાવવાની હોય તો તમે દાણા ને બદલે કઠોળ નો ઉપયોગ કરી બનાવી શકો છો.

#KS
#cookpadindia
#cookpadgujrati
શિયાળા મા વેજીટેબલસ અને દાણા બધુજ સરસ મળી રહે તો બનાવો તાવો ચાપડી. આ જ રેસીપી ઊનાળા મા બનાવવાની હોય તો તમે દાણા ને બદલે કઠોળ નો ઉપયોગ કરી બનાવી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
7વ્યિક્ત
  1. ચાપડી માટે:
  2. 500 ગ્રામઘઉં નો કકરો લોટ
  3. 1+1/2વાટકી રવો(સોજી)
  4. 3 ચમચીતલ
  5. 1 ચમચીજીરુ
  6. 1 ચમચીઅજમો
  7. 1 કપદૂધ
  8. 1 કપગરમ પાણી
  9. 1 ચમચીમીઠુ
  10. 3 ચમચીમોણ(જરૂર મુજબ વધુ પણ લઇ શકો)
  11. તળવા તેલ
  12. તાવો માટે:
  13. 1 વાટકીલીલાવટાણા
  14. 1 વાટકીલીલીતુવેર
  15. 1/2 વાટકીપાપડી ના દાણા
  16. 1 વાટકીસુરતી પાપડી
  17. 1 વાટકીવાલોર પાપડી
  18. 1 વાટકીલીલા ચણા
  19. 2રીંગણ
  20. 2બટેકા કાપેલા
  21. 1વાટકીકોબીજ સમારેલી
  22. 1 વાટકીફ્લાવર કટ કરેલ
  23. 1ગાજર કટ કરેલ
  24. 1કેપ્સીકમ કટ કરેલ
  25. 1 વાટકીદૂઘી કટ કરેલ
  26. 2ડુંગળી
  27. 4ટામેટાં
  28. 20કળી લસણ
  29. ટુકડોનાનો આદુ નો
  30. 2તમાલપત્ર
  31. 4લવિંગ
  32. 5મરી
  33. 1/2ચમચીરાઈ
  34. 1/2 ચમચીજીરુ
  35. 1/2 ચમચીઅજમો
  36. 7-8 ચમચીતેલ
  37. ચપટીહીંગ
  38. 3 ચમચીમરચુ
  39. 4ચમચીધાણાજીરુ
  40. 1 ચમચીહળદર
  41. 1 ચમચીગરમ મસાલો
  42. મીઠુ સ્વાદ મુજબ
  43. 2 ગ્લાસપાણી
  44. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ચાપડી માટે ની બધીજ સામગ્રી લઈને પાણી ને ગરમ કરવુ બધૂજ મીક્સ કરી કઠણ લોટ બાંધી લો. (અડધુ પાણી,અડધુ દૂઘ લોટ ના પ્રમાણે લેવુ અને પાણી ગરમ જ લેવુ નવશેકુ પણ નહી)

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ લોટ ને 1 કલાક પછી હાથ વડે જ દબાવી ને ગોળ શેપ આપી તેમા ચપ્પા વડે કાપા પાડી ને ગરમ તેલ મા ધીમા તાપે તળી લો. (ચાપડી જાડી હોય તેથી બહુ ગરમ તેલ મા તળો તો વચ્ચે કાચી રહેશે) એકદમ ક્રીસ્પી બનવી જોઇએ ચાપડી.

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તાવો બનાવવા માટે બધીજ સામગ્રી ને કટ કરી પાણી થી ધોઇ રેડી કરવી.

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર મા 8 ચમચી તેલ લઈ તેમા વધાર મા જીરુ, રાઇ,અજમો,હીંગ મૂકો પછી તમાલપત્ર એડ કરો મીક્સર મા તજ, લવિંગ,મરી પીસી પછી તેમાં લસણ,આદૂ પીસવુ આ પેસ્ટ બનાવી તે વઘાર મા એડ કરો.હલાવો

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમા ડુંગળી સાંતળો ડુંગળી સાંતળાય પછી ટામેટાં ની પેસ્ટ નાખો.પછીબધા મસાલા નાખીને ચડવા દેવુ તેલ છૂટુ પડે ત્યા સુધી કૂક થવા દઈએ.

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમા પાપડી,બધા દાણા અને શાકભાજી એડ કરી 5 મીનીટ કૂક કરવુ જેથી શાક થોડુ શોષાઈ જાય હવે 2 ગ્લાસ પાણી એડ કરો.

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાણી ઉકળે પછી કૂકર બંધ કરી 5 સીટી વગાડી લેવી. તૈયાર થયેલ તાવો મા કોથમીર નાખો તૈયાર છે તાવો.

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ તાવો અને ચાપડી ને કટ કરેલી ડુંગળી, લસણ ની ચટણી,પાપડ,છાશ સાથે સર્વ કરો.

    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બાઉલ મા ચાપડી ના કટકા કરી ઉપર ગરમ તાવો લેવો સ્વાદ પ્રમાણે લસણ ની ચટણી ડુંગળી નાખી પાપડ સાથે ગરમ ખાવુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Jayesh Suthar
Sonal Jayesh Suthar @sonal_1676
પર January 23, 2021 05:26
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 02, 2021 17:25
Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  2. રોટલા નો ચેવડો (Rotala Chevado Recipe In Gujarati)
  3. મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)
  4. રતલામી સેવનુ શાક (Ratlami Sev Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465188
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close