ટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા (Testy Healthy Methi Pudla Recipe In Gujarati)

ટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા (Testy Healthy Methi Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 300 ગ્રામ ચણાનો લોટ લેવો ત્યારબાદ મેથીને સમારવી, કોથમીરને સમારવી લીલુ લસણ સમારવું,આદુ-લસણની પેસ્ટ બનાવવી,મરચા ને ઝીણા સમારવા અને આદુના ટુકડા કરવા પછી એક મિક્સર જારમાં કોથમીર,સમારેલું આદુ મરચાં, એક ચમચી સીંગદાણા,1/2ચમચી મીઠું,એક ચમચી લીંબુ નો સર,એક ચમચી ખાંડ નાખી કોથમીરની લીલી ચટણી બનાવવી તેમજ લસણની પેસ્ટ લઈ તેમાં ગોળ નાખી લીંબુ નાખી મીઠું નાખી લસણની ચટણી બનાવવી આ બંને ચટણીઓ તૈયાર રાખવી
- 2
ત્યારબાદ એક લોયામાં ચણાનો લોટ નાખી તેમાં મીઠું નાખવું 1/2ચમચી હળદર નાંખવી એક ચમચી અજમો નાખો એક ચમચી મરી પાઉડર નાખવો ત્યારબાદ સમારેલી મેથી આદુ-લસણની પેસ્ટ સમારેલું લીલું લસણ સમારેલી કોથમીર સમારેલા મરચા નાખીને થોડું થોડું પાણી નાખી પુડલા માટેનું બેટર તૈયાર કરવું
- 3
પુડલા માટેના ખીરામાં ૧ ચમચી ખાંડ નાખવી જેથી મેથી ની કડવાસ દૂર થાય પછી એક પેન લઇ અથવા નોન સ્ટિક તવો લઈને તેમાં એક ટીપુ તેલ નાખી પાણી છાંટી ગરમ થયેલો તવો લૂછી નાખવો પછી તેમાં પુડલા નું ખીરું પાથરવું તેને હાથથી અથવા ચમચાથી સ્પ્રેડ કરવું થોડી વાર ચઢવા દેવું પછી સાઈડમાં તેલ નાખવું અને તેને ચડવા દેવું
- 4
પછી પુડલા ને ઉલટાવવો અને ઉપર અને આજુબાજુ તેલ નાખવું તેને ચાર થી પાંચ મિનિટ સુધી બરાબર ચડવા દેવો આમ આપણો ટેસ્ટી હેલ્ધી પુડલો તૈયાર થશે પછી તેને એક ડિશમાં કાઢી લેવો
- 5
ત્યારબાદ એક મોટી ડિશમાં પુડલો મેં ગોઠવવો ડીશ મા એક વાટકીમાં કોથમીરની લીલી ચટણી એક વાટકી મા લસણ ની લાલ ચટણી ગોઠવી આપણો સ્વાદિષ્ટ પુડલો સર્વ કરવો આ પુડલા માં વ્યક્તિદીઠ ૪૫૦ કેલેરી મળે છે ડાયાબિટીસ અને મેદવૃદ્ધિ વાળા માણસો માટે આ પુડલા ખૂબ જ ફાયદાકારક છે વળી મેથીની ભાજી વાતહર અને સારક છે આ પુડલો જોતા જ વારંવાર ખાવાનું મન થઈ જાય છે રાજકોટના અને કુવાડીયાના ફેમસ પુડલા જેવો પુડલો બનાવ્યો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
-
મેથી ગ્રીન પરાઠા (Methi Green Paratha Recipe in Gujarati)
આ પંજાબી વાનગી છે,હેલ્થી અને ટેસ્ટી છે.#GA4 #week19મેથી satnamkaur khanuja -
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
-
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
-
-
લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)
મારા બાળકો ચણા નાં લોટ ના પુડલા નથી ખાતા પણ આવી રીતે બનાઉ તો સામેથી માંગી ને ખાય છે સવારનો હેલ્થી નાસ્તો છે. મોર્નિંગ નો હેલ્થી નાસ્તો લેફ્ટ ઓવર રોટલી પુડલા Mittu Dave -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
-
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#BW#winterspecial#pudla#mahikapudla#greenchila#rajkot#cookpadgujaratiઆ પુડલાની રેસીપી રાજકોટના મહિકા ગામની લોકપ્રિય રેસીપી છે. રાજકોટ પુડલા રેસીપીમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ભરપૂર ઉપયોગ થાય છે અને આ પુડલા કદમાં વિશાળ છે અને જાડા બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે આ પુડલા ખાસ પ્રસંગોએ અને તે મોટા તવા ઉપર હથેળીની મદદથી ફેલાવીને તૈયાર કરવામાં આવે છે. રાજકોટમાં પુડલા પાર્ટી પ્રખ્યાત છે જેમાં આ મહિકા ના પુડલા મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. Mamta Pandya -
-
-
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
More Recipes
ટિપ્પણીઓ