વોલનટ કપ કેક (Walnuts Cup Cake Recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

walnut બાળકો માટે હેલ્ધી અન માઇન્ડને તેજ કરતો ડ્રાયફ્રુટ છે તેથી તેને દરરોજ અખરોટ ખવડાવવા જરૂરી છે.
#walnut

વોલનટ કપ કેક (Walnuts Cup Cake Recipe in Gujarati)

walnut બાળકો માટે હેલ્ધી અન માઇન્ડને તેજ કરતો ડ્રાયફ્રુટ છે તેથી તેને દરરોજ અખરોટ ખવડાવવા જરૂરી છે.
#walnut

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામઅખરોટ
  2. 1 વાટકીમેંદોો
  3. 3 ચમચીકોકો પાઉડર
  4. 1 વાટકીદૂધ
  5. 1 વાટકીદળેલી ખાંડ
  6. 1/2કસન ફ્લાવર ઓઈલ
  7. 1/2ચમચીબેકિંગ સોડા
  8. 1 ચમચીબેકિંગ પાઉડર
  9. 1 ચમચીવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અખરોટને રોસ્ટ કરી અધકચરા પીસી લો. મેંદાના લોટમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાઉડર મિક્સ કરી ચાળી લો.

  2. 2

    બાઉલમાં સનફ્લાવર ઓઇલ દૂધ દળેલી ખાંડ મિક્સ કરી
    બીટી લો તેમાં બધું મિક્સ કરેલોચાળેલો મેંદાનો લોટ ઉમેરી હલાવી લો. તેને cupcake માં ભરી 35 મિનિટ બેક કરી લો.

  3. 3

    બેક થઈ ગયા પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes