વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે.

વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપઅખરોટ
  2. 1 કપખજૂર
  3. 1 ચમચીકોકો પાઉડર
  4. 1 ચમચીમધ
  5. 4-5ટીપાં વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    અખરોટ ને ક્રશ કરી લો.

  2. 2

    તેમાં કોકો પાઉડર, વેનીલા ઈસેન્સ, બી કાઢી લીધેલી ખજૂર ઉમેરી ફરી ક્રશ કરી લો.

  3. 3

    મધ ઉમેરી બધું મિકસ કરી લો.

  4. 4

    નાના નાના બોલ્સ વાળી કોકો પાઉડર માં રગદોળી લો.

  5. 5

    તો તૈયાર છે વોલનટ કોકો બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes