વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં બટાકા અને ગાજર ચારથી પાંચ સીટી વગાડી લો
- 2
ત્યારબાદ બટેટાનો છૂંદો કરી લો પછી નોન-સ્ટીક પેનમાં 2 ચમચી બટર મૂકી આદુ મરચાની પેસ્ટ સાંતળી લો વેજીટેબલ ઉમેરો અને જરૂર મુજબ મીઠું નાખી મસાલો બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ રોટલી ઉપર મેયોનીઝ અને પીઝા સોસ લગાડી વચમાં બે ચમચી સ્ટફિંગ મૂકી તેનો રોલ વાળી લો
- 4
ત્યારબાદ ગ્રીલ મશીન માં બટર મૂકી ગોલ્ડન રંગની શેકી લો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો આ વેજીટેબલ ફ્રેન્કી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
રાગીરોટી વેજીટેબલ ફ્રેન્કી (Ragi Roti Vegetable Frankie Recipe In Gujarati)
#GA4#Week25 Brinda Lal Majithia -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
-
-
-
-
-
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah -
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14848327
ટિપ્પણીઓ (7)