મેથી ભાત ના ભજીયા(Fenugreek Rice Bhajiya Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

મેથી ભાત ના ભજીયા(Fenugreek Rice Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપભાત
  2. 1/2 કપમેથી
  3. 1/2 કપકોથમીર અને પાલક
  4. 3 ચમચીચણા નો લોટ
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીલાલ મરચુ
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી,,કોથમીર, પાલક જીણી સમારી લો આદુ,મરચા ની પેસ્ટ કરી લો

  2. 2

    ચણા નો લોટ અને બધા મસાલા નાખી હવે બધુ બરાબર મીક્સ કરી લો

  3. 3

    ગરમ તેલ મા ગોલ્ડન બા્ઉન તળી લો

  4. 4

    તૈયાર છે મેથી ભાત ના કી્સ્પી ભજીયા દહીં ની ચટણી કેચપ સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes