વોલનટ હલવા સેન્ડવિચ (Walnut Halwa Sandwich Recipe In Gujarati)

Hiral Panchal @cook_18343649
વોલનટ હલવા સેન્ડવિચ (Walnut Halwa Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા અખરોટ ને અધકચરા પીસી લો હવે એક કઢાઇ મા ઘી લો
- 2
હવે તેમાં પીસેલા અખરોટ નાખી ગુલાબી રંગ ના શેકી લો હવે તેમાં મોળો માવો અને મિલ્ક પાઉડર નાખી બરાબર હલાવી લો હવે તેમાં ગરમ કરેલું દૂધ નાખી બરાબર હલાવી 15 મિનિટ સુધી હલાવતા રહો
- 3
હવે તેમાં 5 થી 6 ચમચી ખાંડ નાખી હલાવી લો અને થવા દો
- 4
હવે ઓરીયો બિસ્કીટ ને ક્રશ કરી લો હવે તેમાં મેલ્ટેડ બટર નાખી બરાબર હલાવી શેટ કરી લો
- 5
હવે સર્વિગ ડીશ મા લો ઉપર બનાવેલો હલવો મૂકી ઉપર બીજો કટ મૂકી હલવા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
-
વોલનટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ એ ખૂબ જ હેલ્થી છે આપણા શરીર માટે. મગજ જેવું આકાર રાખતું એ આપણા મગજ માટે પણ ફાયદા કારક છે. વાોલનટ હલવો ખૂબ જ સરસ લાગે છે અને સરળથી પણ બની જાય છે. Ami Adhar Desai -
-
-
વોલનટ-બનાના કેક (Walnut Banana Cake Recipe In Gujarati)
#walnuts#cookpadindia#cookpad_gu Nilam Lakhani -
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
Fr swt tooth.👍🏻😋Tea time bite.. Sangita Vyas -
વોલનટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)
#Walnuts#Cookpadindia#Cookpadgujratવોલનટને રાત્રે પાણીમાં પલાળી સવારે પાણીમાંથી નિતારી આ પલાળેલા વોલનટ ખાવા ખુબ જ ફાયદાકારક છે કેમકે વોલનટનું ઓમેગા-૩ ફેટી એસિડ હાર્ટ માટે ટોનિકનું કામ કરે છે આ ઉપરાંત વિટામિન ઈ , મિનરલ્સ પણ વોલનટમાં સારા પ્રમાણમાં છે. Ranjan Kacha -
એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
#walnuts#post2#healthy Sweetu Gudhka -
વોલનટ મેંગો & ચોકલેટ ફ્લાવર પોટ (Walnut Mango Chocolate Flower Pot Recipe In Gujarati)
#walnuttwists Monali Dattani -
વોલનટ બ્લોન્ડી (walnut blonde recipe in Gujarati)
#walnuts#blondies#gonutswithwalnuts Dhara Panchamia -
-
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493055
ટિપ્પણીઓ (2)