પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧મૉટુ બાઉલ પાલક
  2. બાઉલ ઘઉનો લોટ
  3. મીઠું
  4. હળદર ૧ચમચી
  5. મરચું૧/૨ચમચી
  6. ચપટીહીંગ
  7. ૨ ચમચીતેલ
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પાલક ને બરાબર સાફ કરો.

  2. 2

    એક મોટા બાઉલમાં લોટ અને બઘી સામગ્રી મિક્સ કરો.અને કણક તૈયાર કરો

  3. 3

    જોઈએ એ પ્રમાણે લુવા બનાવી વણી ને સેકો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes