દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4લોકો માટે
  1. 200 ગ્રામદૂધી
  2. 3 કટોરીલોટ
  3. 2 ચમચીલાલ મરચા પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 નાની ચમચીઆખુ જીરું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દૂધી ખમણી લઈએ હવે લોટ માં બધા જ મસાલા એડ કરીએ.લસણ ની પેસ્ટ પણ કરી લઈએ.

  2. 2

    હવે થેપલા ને વણી ને મેં હાર્ટ શેઈપ આપ્યો છે, કેમકે મારાં દીકરા ઋતુધ્વજ ને હાર્ટ આકાર ખૂબ જ પ્રિય છે માટે તે દરેક વસ્તુ માં હાર્ટ આકાર કરવા કહે છે.હવે લોઢી માં બન્ને તરફ શેકી લઈએ.

  3. 3

    બન્ને બાજુ તેલ લગાવી શેકીએ.તો રેડી છે આપણા દહીં અને થેપલા. તેને ગરમા ગરમ સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes