દૂધીના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#GA4
#week20
#puzzle answer- thepla

દૂધીના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)

#GA4
#week20
#puzzle answer- thepla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દૂધીને છીણેલી
  2. આદુ મરચા લસણની પેસ્ટ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીઅજમો
  7. 2 વાટકીઘઉંનો લોટ
  8. ચમચા તેલનું મોણ
  9. તેલ તળવા માટે
  10. ૧ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને છીણી નાખો.

  2. 2

    દુધી માંથી પાણી નિતારી લો.

  3. 3

    લોટ લઇ તેમi દુધી, હળદર, ધાણા જીરુ પાઉડર,લાલ મરચું પાઉડર, અજમો, મીઠું, તેલ નાખી લોટ બાંધી લો

  4. 4

    હવે લોટના લૂઆ બનાવી થેપલા વણી નાખો. તેને તળી લો.

  5. 5

    બધા દૂધીના થેપલા તળી લો.

  6. 6

    હવે તેને ચા સાથે છૂંદો, અને લસણિયું મરચું સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes