ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ બટાકા
  2. નાનું બાઉલ આરા લોટ
  3. ૨ ચમચીઘી
  4. નીમક સ્વાદ અનુસાર
  5. બાઉલ નાળિયેર નુ ખમણ
  6. ૨ ચમચીસીગદાણાનો ભુકો
  7. ૨ ચમચીખાડ
  8. ૧ ચમચીતજ લવિંગ નો ભુકો
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. ૨ ચમચીલીબુનો રસ
  11. ૪ ચમચીસમારેલ ધાણાભાજી
  12. તેલ તળવા માટે
  13. ખજૂર આબલીની ચટણી
  14. ધાણાભાજી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ની છાલ દુર કરી ધોઈ વરાળ મા બાફી નીમક,ઘી અને ૧/૨ બાઉલ આરા લોટ ઉમેરી મિક્સ કરવુ.

  2. 2

    પુરણ માટે નાળીયેરના ખમણમા નીમક, ખાડ,લીબુનો રસ,આદું મરચાં ની પેસ્ટ,ધાણાભાજી, તજ લવિંગ નો ભુકો,વરિયાળી નાખી મિક્સ કરવું.

  3. 3

    તૈયાર કરેલ બટાકા ના માવામાથી માવો લઇ તેમાં તૈયાર કરેલ નાળીયેર ના પુરણમાથી ૧ ચમચી લઇ પેટીસ વાળી આરા લોટમાં રગદોળી ગરમ તેલમાં તળવી.

  4. 4

    ગરમાગરમ પેટીસ ખજૂર આબલીની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

Similar Recipes