ચણાની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ધોઈ ની ત્રણ સીટી વગાડી ને બાફી લો ત્યારબાદ તેને કટરમાં ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ તેને બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં વરિયાળી,તલ, મરચું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો, ટોપરાની છીણ, બુરૂ ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બાઉલમાં ઘઉંનો લોટ તેલ મીઠું અને લીંબુનો રસ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો અને દસ મિનિટ માટે રહેવા દો. હવે લોટના લૂઆ કરી લો. તેની નાની રોટલી વણો તેવી જ રીતે બીજી રોટલી વણો હવે રોટલી ઉપર તેલ અને લોટ ભભરાવી વણેલી રોટલી મૂકી ઉપર લોટ ભભરાવી મોટી રોટલી વણી લો અને તવી ઉપર બે બાજુ શેકી લો.
- 4
હવે રોટલી ને હાથ મા લઈ બે પડ અલગ કરી લો. આ રીતે બધી રોટલીઓ કરી લો.હવે એક રોટલી લો તેની વચ્ચેથી બે કાપા પાડીને ત્રણ પટ્ટી કરો. હવે એક પટ્ટી લઈ સમોસા વારી લો.
- 5
આ રીતે બધા સમોસા વારી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેને ધીમા તાપે તળી લો આપણા ચણાની દાળના સમોસા તૈયાર છે. તેને ચણાની દાળની ચટણી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa recipe in Gujarati)
સમોસા નાના છોકરાના ફેવરિટ હોય છે અમારા ધરમાં મારા son ના ફેવરિટ છે Jigna Patel -
-
-
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
More Recipes
ટિપ્પણીઓ (7)