લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)

Deval maulik trivedi @deval1987
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણાને બાફી લો.
- 2
હવે બંને લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી લોટ બાંધી લો.
- 3
બટેટાને મેશ કર લો તેમજ આદું-મરચાં અને લસણની પેસ્ટ બનાવી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો.
- 5
ત્યારબાદ તેમાં લસણ મરચાની પેસ્ટ ઉમેરી થોડી સૌંતે થાય એટલે તેમાં વટાણા ઉમેરી દો.
- 6
હવે તેમાં મીંઠું હળદર અને ગરમ મસાલો નાખી મિકસ કરો.
- 7
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને કિચન કિંગ મસાલો નાખી દો.
- 8
હવે તેમાં બટેટાનો માવો એડ કરી દો. તેમજ તેમાં ખાંડ અને કોથમીર નાખી દો.
- 9
તૈયાર છે. સમોસાનું સ્ટફિંગ.
- 10
હવે લોટમાંથી લૂવો લઇ તેની પૂરી વણી તેમાં વચ્ચેથી કાપો પાડી તેનું ત્રિકોણ શેપ ફોલ્ડ કરો.
- 11
- 12
તેમાં સ્ટફીંગ ભરી સમોસાવાળી લો.
- 13
તેને ગરમ તેલમાં તળી લો. ચટણી કે સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541072
ટિપ્પણીઓ (8)