સેઝવાન ચટણી :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#goldenapron3 #week21 #spicy
(Schezwan chutney recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫ - ૩૦ નંગ લાલ મરચા
  2. ચમચા લસણ
  3. ચમચો આદુ
  4. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  5. ૧ ચમચીસોયા સોસ
  6. ૨ ચમચીવિનેગર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૩-૪ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મારા ગાર્ડન ના લાલ મરચા.મરચાને ધોઈ ને સાફ કરી.

  2. 2

    રફલી ગ્રાઈન્ડ કરવી.

  3. 3

    એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, આદુ નાંખી સાતળવા, પછી તેમા મરચાની પેસ્ટ નાખી સાતળવી, ૫ મિનીટ પછી તેમા સોયા સોસ, વિનેગર અને કશમીરી લાલ મરચું,થોડુ પાણી નાખી થવા દેવુ તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.

  4. 4

    સેઝવાન ચટણી ને જારમા ભરી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes