મેક્સિકન બિન્સ(રાજમા) કોઇન્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દહીં ને એક બાઉલ મા લઇ ને તેમાં 3 ચમચી ટામેટાં નો સોસ નાખી ને હલાવી ને મિક્સર બનાવું..
- 2
હવે ઍક બાઉલ માં બાફેલા રાજમા,ગાજર,ડુંગળી,મકાઈ,ઓરેગાનો, ચિલીફલેક્સ,મીઠું,લસણ,કોથમીર બધું નાખી ને બરાબર મિક્સ કરવું.
- 3
- 4
હવે 2 બ્રેડ લેવી અને તેને વચ્ચે થી વાટકી ની મદદ થી aગોળ કાપી લેવી.
- 5
હવે ગોળ કરેલી 2 બ્રેડ માંથી ઍક બ્રેડને ફરી અંદર થી નાની ગોળ કાપો. એટલે તમને એક રીંગ કાપો.
- 6
ત્યાર બાદ આખી ગોળ બ્રેડ માં પેલું દહીં વડો સોસ લગાવી ને તેની ઉપર રીંગ ને ગોઠવી દો.
- 7
હવે રીંગ ની ફરતે થોડું તેલ મૂકી ને બ્રાઉન થાય તેવી 1 મિનિટ સેકી લો
- 8
ત્યારબાદ રાજમા વાળા મિક્સર મા થોડો દહીં નો સોસ નાખી ને હલાવી ને તે મિશ્રણ રીંગ વાળી બ્રેડ માં ભરો
- 9
ત્યાર બાદ તેની ઉપર ચીઝ, ઓરેગાનો, ચિલીફલકેસ કોથમીર બધું નાખી ને રેડી કરો
- 10
હવે એક પેન મા થોડું તેલ મૂકી ને પાછળ ની સાઇડ શેકવા મૂકો અને ઉપર ઢાંકણ ઢાંકી દો જેથી ચીઝ પીગળી જાય.
- 11
અને ત્યાર બાદ ગરમાગરમ રાજમા કોઈને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન લસાનીઆ (Maxican Lasagna Recipe In Gujarati)
#GA4 #Week21 #maxican #kidneybeans Harita Mendha -
-
-
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
#GA4#Week21#મેક્સિકન Sheth Shraddha S💞R -
મેક્સિકન રાજમા રોલ(Mexican Rajma Roll Recipe In Gujarati)
#GA4#Week21 મેક્સિકન વાનગી માં રાજમા નો ઉપયોગ ખાસ થાય છે. આ વાનગી તીખી તમતમતી હોય છે. મરી કે મરચાં ને પેપર કહે છે. લગભગ બધી વાનગી ઓવનમાં થાય છે. રાજમા માં કેલ્શિયમ અને ફાયબર નું પ્રમાણ ખુબ જ હોય છે. ખાંડ લેવલ ને કંટ્રોલ કરે છે. ટેસ્ટી અને હેલ્ધી રોલ બનાવ્યા છે. Bina Mithani -
-
કોર્ન રાજમા સલાડ(Corn rajma salad in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૯કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર એક સલાડ...જે મકાઈ અને રાજમા થી બનેલું છે, સાથે ડુંગળી લસણ નો વઘારેલ સ્વાદ ખૂબ સરસ આવે છે. .આ સલાડ મને મારી બેન એ શીખવાડ્યું છે. KALPA -
-
-
-
-
-
-
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)