રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા લઈ તેને ધોઈ ને કટકા કરી નાખવા.
- 2
હવે એક તપેલીમાં પાણી લઈ તેમાં કટકા કરેલ ટામેટા ઉમેરવા. તેને ગેસ પર ઉકાળવા મુકો. ટામેટા બરાબર પાકી જાય એટલે ગેસ બંધ કરી નાખો. તેને ઠંડુ થવા દેવું.પછી હેન્ડ મિક્સીથી એક રસ થાય તેવું પીસી લેવું અને ગાળી લેવું. મેં ગાળયુ નથી.હવે જેટલું ઘટ્ટ જોઇએ તે પ્રમાણે જરૂર લાગે તો પાણી ઉમેરવું.
- 3
તેમાં મીઠું, મરી,સાકર,કોથમીર ઉમેરવા. હવે ગેસ પર ઉકાળવા મુકો. હવે વઘારીયામાં ઘી મૂકવું. તેમાં ઘી, જીરુ, હિંગ, લીમડો ઉમેરવા અને આ વઘાર સૂપમાં ઉમેરવું. પછી તેને એક ઊભરો આવે પછી પાંચ મિનિટ માટે ઉકાળો. આપણું સૂપ તૈયાર થઈ ગયું. હવે ગરમાગરમ સૂપ સર્વિંગ બાઉલમાં કાઢી લો.
Similar Recipes
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
-
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato soup Recipe In Gujarati)
#GA4#Week20#SOUPઅત્યારે શિયાળા માં ટામેટાં બહુ જ મળે મે તેમાંથી ટોમેટો સૂપ બનાવ્યો છે જલ્દી બની જાય છે Deepika Jagetiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
બ્રોકલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
સૂપ-બ્રોકલી આલ્મન્ડ સૂપ#GA4 #Week20 Beena Radia -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
ટેન્ગી ટોમેટો સૂપ (Tangy tomato soup recipe in Gujarati)
#GA4 #Week7 #Tomato... સૂપ નું નામ આવતા જ આપડા મગજ માં સહુથી પહેલા ટોમોટો સૂપ જ આવે... નાના મોટા સહુ નું મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેન્ગી ટોમેટો સૂપ આજે થોડું અલગ રીતે બનાવી આપની જોડે share કરું છું Vidhi Mehul Shah -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480928
ટિપ્પણીઓ (10)