બનાના કોફી સ્મૂધી (Banana Coffee Smoothie Recipe in Gujarati)

Vibha Prashant Malvi @cook_26392703
બનાના કોફી સ્મૂધી (Banana Coffee Smoothie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિકસર જાર માં બરફ, કેળા, ખાંડ, દુઘ ઉમેરો
- 2
ત્યાર બાદ તેમાં કૉફી, ચોકો પાઉડર, ચોકલેટ સીરપ અને બદામ ઉમેરી મિક્સર માં ક્રશ કરી લો.
- 3
હવે એક જાર/ ગ્લાસ માં ચોકલેટ સીરપ ઉમેરી અગાઉ ત્યાર કરેલ સ્મૂઘી ઉમેરો.
- 4
સજવત માટે ચોકો પાઉડર, બાદમ થી તમારી સ્મૂઘી ને સજાવો.તમે કોઇ પણ ડ્રાય ફ્રુટ લઈ શકો છો. ત્યાર છે બનાના કૉફી સ્મૂઘી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બનાના પપૈયાં ચોકો સ્મુધી (Banana Papaya Choco Smoothie Recipe In Gujarati)
#GA4 #Week2 Trusha Riddhesh Mehta -
-
-
કોફી વોલનટ બનાના મિલ્કશેક (Coffee Walnut Banana Milkshake Recipe In Gujarati)
ઝડપથી બની જતુ, કેફેમા મળે એવુ જ મિલ્કશેક બનાવો.#GA4#week4 Dr Radhika Desai -
-
બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)
બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍 Gayatri joshi -
કોફી બનાના સ્મૂધી(Coffee Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી એકદમ હેલ્ધી છે. અને ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે. તમે આ રેસિપી સવાર ના નાસ્તામાં બનાવી શકો છો અથવા સાંજ ના સમયે ભૂખ લાગે તો પણ તમે બનાવી શકો.ટોપિંગ તમે તમારી મનગમતી વસ્તુ થી કરી શકો છો. Charmi Shah -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
-
-
-
-
-
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
-
ચોકલેટ બનાના મિલ્શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)
કેળા મિલ્કશેક#GA4#Week2 chef Nidhi Bole -
બનાના પિનટ બટર સ્મુધી (Banana Peanut Butter Smoothie Recipe In Gujarati)
#GA4#Week2Key word: banana#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
બનાના નાના મોટા બધા માટે બહું ઉપયોગી છે. બનાના મા કેલશ્યમ બહુ હોય છે. બનાના ખાવાથી નાના મોટા બધા ને કેલશ્યમ મલી રહે છે. કેલશ્યમ હાડકા માટે બહુ જ જરુરી છે. #GA4#Week2 RITA -
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13699256
ટિપ્પણીઓ