ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદાની ધોઈ કોરા કરી ફોડી લેવા મીઠાને સળિયાની મદદથી ઠળિયા કાઢી લેવા
- 2
હવે કેરીને ધોઈ કોરી કરી છીણી લેવી મેથીનો મસાલો રાયના કુરિયા અને કેરીનું છીણ મિક્સ કરી ગુંદા માં ભરી લેવું અને થોડું રાખવું બહાર મસાલો રાખવો ગુંદા ભરાઈ જાય પછી તેમાં તેલ ગરમ કરી ઠંડુ કરી તેમાં રેડવું અને ગુંદા ડૂબે તેટલું તેલ રાખવું
- 3
આ મારા પિયરમાં બનતું સૌથી જૂનું અથાણું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
-
-
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15090119
ટિપ્પણીઓ