જુવારનો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં જુવારનો રોટલો બનાવ્યો છે તે બનાવવા માં થોડો અઘરો છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે
#GA4
#Week 16
#post 13
#જુવાર

જુવારનો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

અહીં મેં જુવારનો રોટલો બનાવ્યો છે તે બનાવવા માં થોડો અઘરો છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે
#GA4
#Week 16
#post 13
#જુવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ જુવારનો લોટ
  2. ચપટીમીઠું
  3. જરૂર મુજબથોડું ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવારનો લોટ ચાળી લો અને એક બાજુ ગરમ પાણી થવા દો અને ધ્યાનમાં રાખવું કે પાણી થોડું જ ગરમ કરવાનું છે બહુ ગરમ કરવું નહીં

  2. 2

    જુવાર ના લોટ માં થોડું ગરમ પાણી ઉમેરો અને મીઠું ઉમેરો અને ત્યારબાદ એકદમ મસળી લો

  3. 3

    હવે મસળીને લોકો તૈયાર કરો અને પાટલા ઉપર : થેપી ને રોટલો બનાવો

  4. 4

    હવે લોઢી ગરમ થવા મૂકો થોડી ગરમ થયા બાદ બનાવેલું રોટલો તેના ઉપર પકાવ આ રીતે રોટલો તૈયાર છ

  5. 5

    મેં અહીં અડદની દાળ સાથે સલાડ સાથે જોવા નો રોટલો સૌ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes