ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં કોથમીરની, મરચાની, લસણની અને ખજુરની ચટણી ભેગી કરી લો. અને બ્રેડની સ્લાઇસ ઉપર લગાડી એક બાજુ રાખી દો.
- 2
હવે એક વાસણમાં ઢોકળા નો, ચણાનો લોટ ભેગો કરી તેમાં ડુંગળી, મરચા, ગાજર અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.ત્યારબાદ બધા જ સુકા મસાલા એડ કરી અને જરૂર પૂરતું પાણી ઉમેરી ચીલ્લા માટેનું ખીરું તૈયાર કરો.
- 3
હવે લોઢી ગરમ કરી તેમાં તૈયાર ખીરામાંથી ચીલા બનાવો. બરાબર તેલ મૂકી અને બંને સાઇડ શેકી લો. પછી વચ્ચે ચટણી લગાડેલી બ્રેડ ની સ્લાઈસ ને મૂકીને તેના ઉપર ચીલ્લા થી બરાબર કવર કરી લો. અને વચ્ચેથી કટ કરી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
-
-
-
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે. Minaxi Rohit -
-
-
-
-
ચીલા સેન્ડવીચ (Chilla Sandwich Recipe In Gujarati)
પુડલા ને આપણે અનેક રીતે સર્વ કરતાં હોઈએ સ્ટફિંગ સાથે કે વેજીટેબલ વાળા પરંતુ અહીં મેં પુડલા સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
-
ફરાળી પાણીપુરી (Farali Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26મેં આ વાનગી પહેલી વાર બનાવી છે.ખુબ જ સરસ બની છે. ફરાળ જમવાનુ હોય આ વાનગી ની પૂર્વ તૈયારી કરી રાખી શકો છો. ચટણી, પૂરી બધું જ આગલા દિવસે બનાવી ને રાખી શકાય. ખાસ સાતમ માં ઠંડું જમવા નું હોય ત્યારે આ રેશીપી સરસ રહેશે. Buddhadev Reena -
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
-
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
-
-
ચીલી પનીર ટોસ્ટ સેન્ડવીચ (Chilli Paneer Toast Sandwich Recipe In Gujarati)
#NSDઆજે નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે મેં એક અલગ અને ટેસ્ટી સેન્ડવીચ બનાવી છે charmi jobanputra -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
ખૂબ જ જટપટ બની જતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂરી ફેરફાર કરી તમે ફરાળ મા પણ આ બનાવી શકો છો. ડાયેટ મા પણ બનાવી શકાય છે.#GA4#week12#peanuts#cookpadindia Riddhi Ankit Kamani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14563877
ટિપ્પણીઓ (4)