ચોખાના પાપડ (Rice Papad Recipe in Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610
શેર કરો

ઘટકો

2 થી ૩ કલાક
  1. કીલો ચોખા નો લોટ
  2. પાણી જેટલો લોટ એટલું પાણી
  3. ૨૦૦ ગ્રામ મરચાં લીલા
  4. ૧ વાટકીજીરું
  5. સોડાખાર જરૂર મુજબ
  6. 1 વાટકીતેલ
  7. મીઠુ જરૂર મુજબ
  8. ૨ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

2 થી ૩ કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી લો.પછી એક તપેલીમાં પાણી જીરું મીઠું ને ખારો નાખી ઉકાળો.

  2. 2

    પછી લોટ માં વાટેલા લીલા મરચાં નાખીને ઉકળતું પાણી નાખી હલાવી લો.પછી પછી એક સ્ટેન્ડ માં પાણી મુકી તેના પર થાળી મુકીને તેમાં તેલ લગાવી લોટ બાફવા મૂકો.

  3. 3

    બફાય જાય એટલે તેને બરાબર મસળી ને પાપડ ના લુવા કરો.લોટ ઢીલો કે કાચો ના રે તે જોવું નહીં તો પાપડી ફાટી જશૈ.

  4. 4

    પછી પાપડી વણી ને ૨ દીવસ સુધી તડકામાં સૂકવી દો.ને પછી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes