ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#EB
#week6
#cookpadindia
#cookpadgujarati

બાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...

ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

#EB
#week6
#cookpadindia
#cookpadgujarati

બાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
2 servings
  1. 4મોટા બટાકા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 tspમરી પાઉડર
  4. તેલ તળવા માટે
  5. ટોમેટો કેચઅપ
  6. થાઉસન્ડ આઈલેન્ડ ડીપ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    બટાકા ને ધોઈ છાલ કાઢી લાંબી ચિરીઓ માં સમારી ને બે વાર ધોઈ લો. એક તપેલા માં પાણી ગરમ કરવા મૂકો અને ઉકળે એટલે એમાં 3 મિનીટ માટે બટાકા ની ચીરીઓ નાખી દો.

  2. 2

    હવે પાણી માં થી નિતારી બટાકા ને કોરા કપડાં માં પાથરી લૂછી ને કોરી પાડો.

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે એમાં ફ્રાઈસ ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ઉપર મીઠું અને મરી ભભરાવીને કેચ અપ અને ડીપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes