કંદ ની કટલેટ (Kand Cutlet Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

કંદ ની કટલેટ (Kand Cutlet Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1મોટું કંદ
  2. 1 નાની વાટકીમકાઇ નો લોટ
  3. 2 મોટી ચમચીશીંગદાણા
  4. 1નાનો આદુ નો ટુકડો
  5. 2-3 નંગલીલાં મરચાં
  6. 2 ચમચીતલ
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. સ્વાદનુસર મીઠું
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કંદ ને ધોઈ ને નાના ટુકડા કરી બાફી લેવું

  2. 2

    ત્યારબાદ આદુ મરચાં ની પેસ્ટ તલ મકાઈનો લોટ શીંગદાણા નો ભૂકો બધા મસાલા નાખી કણક જેવું કરવું

  3. 3

    ત્યારબાદ અલગ અલગ મનગમતા આકાર કરી કટલેટ બનાવવી તેલ માં તળી લેવી

  4. 4

    કટલેટ ને ટોમેટો સોસ સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes