ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૫ loko
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧૦૦ ગ્રામ આરારૂટ નો લોટ
  3. ૧૫૦ ગ્રામ કોપરાનું ખમણ
  4. 1/2 ચમચીવાટેલાં આદુ મરચા
  5. 1/2 ચમચીલીંબુનો રસ
  6. કાજુ દ્રાક્ષ
  7. ૨ ટી સ્પૂનખાંડ
  8. ધાણા
  9. સિંધવ મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    બટાકા ને બાફી છાલ કાઢી માવો બનાવવો તેમાં મીઠું અને આરારૂટ ભેળવી કેળવો તેના લુઆ બનાવો

  2. 2

    કોપરા ના ખમણ માં વાટેલાં આદુ મરચા કાજુ દ્રાક્ષ બૂરું ખાંડ,લીંબુ નો રસ મીઠું અને કોથમીર નાંખી હલાવી પૂરણ તૈયાર કરો

  3. 3

    લુઆ ની પૂરી બનાવી તેનાં પર પૂરણ મૂકી વાળી પેટીસ બનાવવી

  4. 4

    પેટીસ ને આરારૂટ નો લોટ મા રગદોળી તેલમાં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes