ગ્રીન ઑપન ટૉસ્ટ (Green Open Toast Recipe In Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

#GA4 #Week23
Keyword : toast
આ ગ્રીન ટૉસ્ટ હેલ્ધી અને સ્વાદ માં ટેસ્ટી છે.પાલક,ગાજર અને દહીં કે મલાઈના કૉમ્બિનેશન થી બનતી આ વાનગી બ્રેકફાસ્ટ કે ડિનર માટે પરફેક્ટ ઑપ્શન છે.વળી એની સાથે કૉલ્ડ ડ્રિંક કે મિલ્કશેક મળી જાય તો તો સોને પે સુહાગા....

ગ્રીન ઑપન ટૉસ્ટ (Green Open Toast Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4 #Week23
Keyword : toast
આ ગ્રીન ટૉસ્ટ હેલ્ધી અને સ્વાદ માં ટેસ્ટી છે.પાલક,ગાજર અને દહીં કે મલાઈના કૉમ્બિનેશન થી બનતી આ વાનગી બ્રેકફાસ્ટ કે ડિનર માટે પરફેક્ટ ઑપ્શન છે.વળી એની સાથે કૉલ્ડ ડ્રિંક કે મિલ્કશેક મળી જાય તો તો સોને પે સુહાગા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબારીક સમારેલી પાલક
  2. 1 કપછીણેલી ગાજર
  3. 1નાનું પેકેટ સ્લાઈસ બ્રેડ
  4. 4 ચમચીરવો
  5. 2-3 ચમચીમલાઈ/ દહીં
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 7-8ચીઝ ક્યુબ્સ
  9. ધાણા લસણની ચટણી
  10. 2 ચમચીલીલા સમારેલા ધાણા
  11. બટર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં પાલક અને ગાજર,લીલા ધાણા લો.

  2. 2

    તેમાં રવો,દહીં,મીઠું,આદુ-મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરો.

  3. 3

    હવે બ્રેડ લઈ તેના પર બટર લગાવી તેના પર ધાણા લસણની ચટણી લગાવો.

  4. 4

    તેના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવો.

  5. 5

    હવે તૈયાર કરેલ બ્રેડને ધીમી આંચ પર નૉનસ્ટીક પૅન માં ચડવા મૂકવું.બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેવુ.ત્યાર બાદ તેના ચીઝ છીણવું.

  6. 6

    તૈયાર ગ્રીન હેલ્ધી ઑપન ટૉસ્ટ....ટૉમેટો કૅચપ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

ટિપ્પણીઓ

Similar Recipes