તીખા ગાંઠીયા (Spicy ganthiya recipe in Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city

તીખા ગાંઠીયા (Spicy ganthiya recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1/2ચમચી સાજીના ફૂલ
  4. 1 ચમચીકાશ્મીરી મરચું
  5. 1 ચમચીતીખું મરચું
  6. 1/2ચમચી અજમા
  7. 1/2ચમચી મરીનો ભૂકો
  8. સેવ પાડવા નો સંચો
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ચણાના લોટને ચાળીને તેની અંદર અજમો. મરીનો ભૂકો. સાજીના ફૂલ. કાશ્મીરી મરચું. તીખી મરચું. સ્વાદઅનુસાર મીઠું. થોડુંક મોણ નાખીને લોટ ને સરખી રીતે બાંધી લેવો.

  2. 2

    લોટની દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવો.

  3. 3

    દસ મિનિટ બાદ. હાથમાં તેલ લઈને લોટને મસળી લેવો.પછી તેને સેવ પાડવાના સંચામાં ની અંદર તેલ ચોપડી દેવું. અને પછી લોટને સંચામાં ની અંદર નાખી દેવો.

  4. 4

    તેલ ગરમ થઈ બાદ તીખી સેવ પાડી લેવી

  5. 5

    તૈયાર છે એકદમ સરસ મજાની તીખા ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

ટિપ્પણીઓ

Similar Recipes