તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરી લો અને ઢીલો લોટ બાંધી તૈયાર કરો અને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી મુકો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી ગાંઠીયા પાડવાના સંચામાં તેલથી ગ્રીસ કરી લોટ ભરી ગરમ તેલ માં મધ્યમ તાપે ગાંઠિયા પાડી લો.
- 3
ત્યારબાદ બન્ને બાજુ ફેરવીને તળવી લો ઠંડા પડે એટલે હળવા હાથે દબાવી ગૂંચવાડાને છુટા પાડી એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે..... તીખા ગાંઠિયા જેને આપ સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748091
ટિપ્પણીઓ (10)