તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
Rajkot

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#October2020
#cookbook
#કુકબુક

ગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે.

તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#October2020
#cookbook
#કુકબુક

ગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧/૨ ટી સ્પૂનહિંગ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીસંચળ
  6. ૨-૩ ચમચી તેલ
  7. સ્વાદાનુસારમીઠું
  8. જરૂર મુજબપાણી
  9. જરૂર મુજબતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં બધી કોરી સામગ્રી મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં તેલ નું મોણ નાખી લોટ મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો.

  4. 4

    હવે તે લોટ ને જારા માં ભરી લો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં જારા થી ગાંઠિયા પાડો. ગઠીયા પાડતી વખતે ગેસ ધીમો રાખવો.

  6. 6

    પછી ગેસ ફાસ્ટ કરી થોડી વારે બીજી બાજુ ફેરવી લેવા.

  7. 7

    બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવી ને પછી બહાર કાઢી લેવા.

  8. 8

    તો તૈયાર છે તીખા ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

Similar Recipes