વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

#EB
#cookpadindia
#cookpadgujarati
My ebook
Week 5
Post1
વાલ નું શાક (Broad field beans Curry)
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB
#cookpadindia
#cookpadgujarati
My ebook
Week 5
Post1
વાલ નું શાક (Broad field beans Curry)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રંગુની વાલ ને ધોઈ ગરમ પાણી માં 8 થી 10 કલાક પલાળો. પછી તે પાણી કાઢી કુકર માં વાલ અને બટાકો લઇ બીજું પાણી રેડી મીઠુ, હળદર અને ચપટી ખારો નાંખી 3 થી 4 વિસલ કરો. કુકર ઠંડું પડવા દો. કુકર ઠંડું પડે એટલે બટાકો ક્રશ કરી લો. બટાકો નાખવા થી રસો થોડો જાડો થશે
- 2
બીજી બાજુ ગરમ પાણી માં આંબલી પલાળી 10 મિનિટ પછી ગાળી બાઉલ માં લો.
- 3
હવે એક પેન મા તેલ લઇ તેમાં આખા લાલ મરચા, તમાલપત્ર અને અજમો ઉમેરી વઘાર કરી હિંગ, ચપટી હળદર અને લાલ મરચું ઉમેરી વાલ ઉમેરી દો.
- 4
હવે તેમાં ગોળ, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી શાક થવા દો. થોડો રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે એકદમ વાડી ના જમણ જેવું વાલ નું શાક. તેને પૂરી અને લાડવા સાથે પીરસવા મા આવે છે... સર્વિંગ બાઉલ મા કાઢી સર્વ કરો...
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek2Post1 Bhumi Parikh -
લીલા વાલ નું શાક (Green Val Shak Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#lila val nu Shak#Butterbeans/lima beans curry Krishna Dholakia -
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
-
-
-
રંગુની વાલ નું શાક (Ranguni Val Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ આ વાલ નું શાક ઉત્તર ગુજરાત,અને સૌરાષ્ટ્ર માં વધુ બને છે. જ્યારે દક્ષિણ ગુજરાત માં આ મોટા વાલ ની જગ્યાએ કાળા વાલ, અને નાના વાલ ખાવા માં આવે છે. આમ,વાલ માં ઘણી જાત ના આવે છે. પ્રોટીન થી ભરપૂર વાલ સ્વાસ્થય માટે સારા છે.જમણવાર માં આ મોટા રંગુની વાલ નું શાક બનાવવા માં આવે છે.મારા દીકરા ને આ નું શાક ભાવે છે.. તો મેં આજે રંગુની વાલ નું શાક (વેસ્ટ) માટે ગુજરાત નું પ્રસંગો માં બનતું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
#EB#week5#cookpad_guj આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે. વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે. Daxa Parmar -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek 7My ebookPost3 Bhumi Parikh -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#Fam#EBWeek5 આ શાક સામાન્ય રીતે લગ્ન પ્રસંગ ના જમણવાર માં કે કોઈ શુભ પ્રસંગ કે તહેવાર ના દિવસે બનતું હોય છે...અમારા ઘરમાં જ્યારે તહેવાર કે ઉજવણી હોય ત્યારે આ શાક ચૂરમાં ના લાડવા સાથે બનતું અને ત્યારે તેને ઝાલરનું શાક કહેતા આ એક પારંપરિક શાક છે જેમાં ખાસ મસાલા વાપરવામાં આવે છે.... Sudha Banjara Vasani -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5લગ્નમાં બનતુ વાલ નુ શાક બનાવવા માટે સરસિયાના તેલનો વઘાર કરવો... આ વાલ નુ શાક લાડવા સાથે પીરસાય છે... Neha Suthar -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famકઠોળ દરેક ઘરમાં બનતા જ હોય છે ,તેમાં પણ વાલ નું નામ આવે એટલે તરત જમોમાં પાણી આવી જાય ,,વાલનું શાક દરેક ઘરમાં જુદી જુદી રીતે થાય છે ,વાલ માટેકહેવાય છે કે તે ખુબ જ વાયડી વસ્તુ છે એટલે કેતે ખાવાથી ગેસ થાય જ ,,પણવાલનું શાક નીચે આપેલી રીત પ્રમાણે બનાવશો તો કદી નડશે નહીં ,,અમારે ત્યાંલાડુનું જમણ હોય ત્યારે સાથે વાલ અને રાઇતું તો હોય જ ...મારા દીકરાની આસહુથી વધુ ભાવતી વસ્તુ છે ,એટલે મારા ઘરમાં વારંવાર બને છે .અને કોઈને હજુસુધી કઈ તકલીફ નથી થઇ ..તમે પણ વાલ નો ડર રાખ્યા વગર બનાવજો હો,,,, Juliben Dave -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#kitchenstarchallenge#વાલ નું શાકસિયારુ હવે પતી જાવા આવ્યૂ તો વાલ નું શાક કરી લઈ એ.આ ખુબજ સરસ લાગે છે.આ બનાઉ ખુબ જ સરલ છે. Deepa Patel -
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ