વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલ ને થી 7 થી 8 કલાક પલાળી રાખો પછી કુકરમાં પાણી મૂકી છ સીટી વગાડી દેવી... હવે થઈ જાય એટલે ઠંડા થવા દેવા..
- 2
હવે 1 તાવડી માં તેલ મૂકી તેમાં અજમો નાખી તતડે એટલે તેમાં હિંગ, આખુ મરચું, કાશ્મીરી મરચું, હળદર નાખો
- 3
પછી તેમા બાફેલા વાલ નાખી દો... અને ગોળ અને આમચુર પાઉડર ઉમેરી લો....પાણીમાં ડૂબે એટલું પાણી નાખી તેમાં બધા મસાલા નાખી તેને ચડવા દો....
- 4
બધા મસાલા મિક્સ થશે એટલે પાણી થોડું ઓછું થઇ જશે અને ગોળ બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય..... અને લીંબુ નો રસ નિતારી લો.... તો તૈયાર છે ટેસ્ટી મસાલેદાર વાલ નુ શાક.... આ શાક ખુબજ સરસ લાગે છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
-
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week5#Valnushak ગુજરાતી જમણવારમાં વાલનું શાક અગત્યનું સ્થાન ધરાવે છે. લાડવા અથવા મોહનથાળ સાથે ફૂલવડી અને વાલ નુ શાક નાત નાં જમણવારમાં અચૂક જોવા મળે છે. વાલ નુ શાક ખટાસ-ગળપણ વાળું અને ઘટ્ટ રસાવાળું હોય છે. અહીં નાતમાં જમણ માં બનતું ખાટું મીઠું ચટાકેદાર એવું વાલનું શાક બનાવ્યું છે. Shweta Shah -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5લગ્નમાં બનતુ વાલ નુ શાક બનાવવા માટે સરસિયાના તેલનો વઘાર કરવો... આ વાલ નુ શાક લાડવા સાથે પીરસાય છે... Neha Suthar -
-
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipesખટ્ટામીઠા વાલનુ શાક Bindi Vora Majmudar -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#kitchenstarchallenge#વાલ નું શાકસિયારુ હવે પતી જાવા આવ્યૂ તો વાલ નું શાક કરી લઈ એ.આ ખુબજ સરસ લાગે છે.આ બનાઉ ખુબ જ સરલ છે. Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124722
ટિપ્પણીઓ