બાજરી અને મગ નું ભેંડકું (Bajri Moong Bhedku Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
બાજરી અને મગ નું ભેંડકું (Bajri Moong Bhedku Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ભેડકા નું મીક્સ લઈ તેમાં ૧ કપ છાસ ઉમેરી તેને હલાવી દો અને સાઈડ પર રાખવું.
- 2
એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં અજમો,તલ,અને લીમડા ના પણ ઉમેરો. અજમો તતડે એટલે તેમાં વાટેલું લસણ,વાટેલા આદું મરચાં ઉમેરી હલવો.હળદર અને સમારેલું લીલું લસણ ઉમેરી ૧ મિનિટ સાંતળો.
- 3
તેમાં બાકૂ રહેલી છાસ અને મીઠું ઉમેરી હલવો.અને ઉભરો આવે એટલે તેમાં પલાળેલું ભેડકું પેસ્ટ ઉમેરી ને હલાવી તેને સતત હલાવતા રહો.તે ધીમે ધીમે ઘટ્ટ થતું જશે.લગભગ ૧૦ મિનિટ માં થઈ જશે.ગેસ બંધ કરી ૫ મિનિટ રહેવા દો.
- 4
એક બાઉલ માં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા અને લીલા લસણ થી ગાર્નિશ કરી છાસ કે દહીં સાથે ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ બાજરી ની રોટલી ને રીંગણ નું ભડથું (Makai Bajri Rotli Recipe in Gujarati)
#GA4#Week24#Bajri Kruti Shah -
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
-
વઘારેલા મગ (Vagharela Moong Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર નાસ્તા માં અને જમવા માં બનાવાય છે, મેં જમવામાં બનાવ્યા છે Bina Talati -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
-
-
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
સ્મોકી બાજરી સૂપ (Smoky bajri soup recipe in Gujarati)
બાજરી એ હજારો વર્ષો થી ઉગાડાતું અનાજ છે જે દુનિયાના મહત્વના અનાજો ની શ્રેણીમાં છઠ્ઠા નંબરે આવે છે. ગ્લુટન ફ્રી અને આરોગ્યવર્ધક બાજરી પોષણ મૂલ્યો થી અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપુર છે. બાજરી બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ માં રાખે છે, કબજિયાત દૂર કરે છે, સારી ઊંઘ માટે મદદરૂપ છે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. બાજરી માં પ્રોટીન ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે. એ હાડકા, ચામડી અને આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી અનાજ ગણવામાં આવે છે.બાજરી નો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધારે કરવામાં આવે છે.આ હેલ્ધી સૂપ માં બાજરીનો લોટ, દહીં, વટાણા ગાજર અને મીઠું નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વઘાર માટે ઘી, જીરું, હિંગ, લીલા મરચાં, ધાણા અને લીલું લસણ વાપરવામાં આવ્યું છે અને આ સૂપ ને કોલસાનો ઉપયોગ કરીને સ્મોક પણ આપવામાં આવ્યો છે જેના લીધે ખુબ જ સરસ ફ્લેવર આવે છે. કોણ કહે છે કે હેલ્ધી વસ્તુ ટેસ્ટી ના બની શકે???#cookpadindia#cookpad_gu spicequeen -
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
મગની દાળ ગાજર ઈડલી(Moong Daal Carrot Idli Recipe in Gujarati)
આ એક એકદમ હેલ્ધી રેસીપી છે જે તમે નાસ્તા અથવા ડિનર માં પણ ખાય શકો છો.#મોમ#goldenapron3Week 2#Dal Shreya Desai -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
#GA4 # Week24સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ. Urvee Sodha -
બાજરી ના લોટ નું ખીચું(Bajri Lot Khichu Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
-
રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiઆજે બુધવાર છે તો મે લંચ ને બદલે ડિનર માં મગ બનાવ્યા . ઉનાળા માં ક્યારેક આવું હળવું ડિનર પણ લેવાની મજા આવે છે ... Keshma Raichura -
બાજરીની ઘેંશ (Bajri Ghensh Recipe In Gujarati)
#GA4#Week25#RAJASTHANI#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનમાં રોજિંદા આહારમાં બાજરા ખૂબ જ મહત્વ નો છે. બાજરાના રોટલા, બાજરાની કઢી, બાજરાની ઘેંશ ,બાજરાની રાબ બાજરાની ખીચડી વગેરેનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હોય છે. અહીં મેં બાજરાની ઘેશ બનાવી છે જે સ્વાદમાં એકદમ મીઠી હોય છે અને તે ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. Shweta Shah -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24બાજરી થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તે શરીર ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખે છે અને બાજરી માં રોટલા બનાવવા પણ ખૂબ સરર છે તે ઘી, ગોળ,લસણ ની ચટણી, આથલા મરચા,અને સલાડ જોડે ખાવાની ખુબજ મજા આવે છે jignasha JaiminBhai Shah -
બાજરી નો મસાલા રોટલો (Bajri Masalo Rotlo Recipe in Gujarati)
દાદીમા ની રીતથી#GA4 #Week24 Nidhi Kunvrani -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajri #બાજરા ના વડા ઇ ઇન્સ્ટ કરી શકાય છે, અને સાંજ નાસ્તા માં બહુ મઝા પડી જાય છે, Megha Thaker -
બાજરી અને મકાઈના વડા(Bajri-makai vada recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી મા ગરમાગરમ ચા સાથે ખાઈ શકાય તેવા સ્વાદિષ્ટ વડા તમે પણ ચોક્કસ બનાવજો. Neeta Gandhi -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
ગમે ત્યારે અને ગમે તે ટાઈમે ખાઈ શકાય, નાસ્તા માં પણ સારું લાગે અને ડિનર માં પણ એટલું જ પરફેક્ટ છે . Sangita Vyas
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659583
ટિપ્પણીઓ