કોથમીર ની વડી (Kothmir Vadi Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

મહારાષ્ટ્રનું પ્રખ્યાત

કોથમીર ની વડી (Kothmir Vadi Recipe In Gujarati)

મહારાષ્ટ્રનું પ્રખ્યાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧/૨ વાટકો ચણાનો લોટ
  2. ૩ ચમચીચોખાનો
  3. ૧૦૦ ગ્રામ ઝીણી સમારેલી કોથમીર
  4. ૧/૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧/૪ ચમચીહિંગ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧ ચમચીતલ
  8. ૩ ચમચીશીંગ નો અધકચરો ભૂકો
  9. ૮ ચમચીતેલ
  10. ૧/૪ ચમચીજીરું
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૧+૧/૪ વાટકોપાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક તપેલીમાં લોટ, કોથમીર, લીલા આદૂમરચા, તલ, શીંગ, હળદર, હિંગ અને મીઠું ભેગુ કરી પાણી ઉમેરી લોટ તૈયાર કરો.

  2. 2

    નોન-સ્ટીક પેનમાં બે ચમચી તેલ મૂકી જીરુ વઘારી તૈયાર કરેલો લોટ ઉમેરો પેન છૂટે ત્યાં સુધી જવાની એક ગ્રીસ કરેલી થાળી માં પાછી અને મોટા મોટા ટુકડા કરો

  3. 3

    એક પેનમાં ૬ ચમચી તેલ નાખી, કોથમીર વઘી ને આછી ગુલાબી થાય ત્યાં સુધી બને બાજુ એ થી શેકી લો.

  4. 4

    ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes