પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)

પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો..
પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)
પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાઇનર નો લોટ બાંધી ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દેવો.ત્યારબાદ રોટલી જેવા લૂઆ કરી લેવા.
- 2
લુવા ને પૂરી જેવડા વણી તેલ apply કરી તેના પર લોટ છાંટી લેવો એવી રીતે બીજી રોટલી ને પણ એમ જ કરી બંને રોટલી ને એક બીજા સાથે સ્ટીક કરી મોટી પાતળી રોટલી વણી લેવી અને ધીમી આંચ પર બંને બાજુ આખી પાખી ચડવી લેવી ત્યારબાદ નીચે ઉતારી છૂટી કરી ઢાંકીને રહેવા દેવી..આમ બધા લૂઆ માંથી ડબલ પડી રોટલી જેવું કરી લેવું.
- 3
- 4
- 5
રોટલી નો લોટ બાંધી પછી દસ મિનિટ માટે rest આપી મોટી સાઈઝ ના લૂઆ કરી લેવા.
પનીર ને છીણી લેવું,તેમાં ચોપ કરેલા કેપ્સિકમ,ધાણા અને લીલા મરચા નાખી મીઠું, મરી નાખી,હલાવી પુરણ રેડી કરવું. - 6
લૂઆ માંથી મોટી રોટલી વણી વચ્ચે લાઇનર મૂકી એના પર પનીર નું મિશ્રણ મૂકવું.ઉપર થોડું ચીઝ છીણી ને એડ કરવું અને ચારે બાજુ થી રોટલી બંધ કરી લેવી.
- 7
- 8
મોટા રોટલી ના તવા ને તેલ મૂકી ગરમ કરી લેવો અને બંધ કરેલી ચપાટી એમાં રાખી ફરતે તેલ મૂકી ધીમી આંચ પર બંને બાજુ ચડવી લેવી..
- 9
કપડાં પર છુટ્ટી મૂકવી જેથી વધારાનું તેલ નીકળી જાય. આવી રીતે બધી ચપાટી બનાવી લેવી..
- 10
લેટયુસ ના પાન,ડૂંગળી,કેપ્સિકમ અને ગાજર ને ચોખ્ખા પાણી થી ધોઈ જુલિયન કટિંગ કરી લેવા ભાવે તો ઓલિવ ઓઈલ,મીઠું અને મરી નો પાઉડર છાંટી શકાય અથવા સાદું પણ રાખી શકાય.
- 11
પનીર ચપાટી તૈયાર છે..એક ડિશ માં ચપાટી લઇ સ્ક્વેર કાપી ઉપરના પડ ખોલી એમાં ટોમેટો કેચ કે સોસ નાખી સલાડ સાથે ખાવી.બહુ જ ટેસ્ટી લાગે છે..અથવા ડાયરેક્ટ bite લઈને પણ ખાઈ શકો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆજે હું એક નવી રેસિપી લઇ ને આવી છું. આલુ પરાઠા, ગોભી પરાઠા અને બીજા અલગ અલગ પરાઠા બધા એ ખાધા હશે. હું આજે લીલવા ના પરાઠા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. લીલવા ની કચોરી નો જે માવો હોય તેમાં થી તમે બનાવી શકો છો. તમારે તળેલું ના ખાવુ હોય તો આ એક સારો વિકલ્પ છે... Bhumi Parikh -
તવા ચપાટી (Tawa Chapati Recipe In Gujarati)
#CWT આ આફ્રીકન ચપાટી કેન્યા અને યુગાન્ડા માં બ્રેકફાસ્ટ,લંચ અને ડિનર માં ખવાતી ચપાટી અથવા ચપાટી જે ખાસ કરી ને સેન્ડવીચ રેપ અને સ્ટફ કરવા માટે પણ વપરાય છે.તેલ લગાડવાં થી સુપર સોફ્ટ બને છે. Bina Mithani -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Virajવિરાજ સર ની રેસિપી જોઈને મેં પણ પનીર ભુરજી ની સબ્જી બનાવી. Richa Shahpatel -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
પનીર ચપાટી
સવાર ની રોટલી વધી હતી તો એમાં થી મે પનીર ચપાટી બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
વેજ. ચીઝ ચપાટી (Veg. Cheese Chapati Recipe In Gujarati)
#supersરેગ્યુલર ચપાટી,રોટી,પરાઠા ખાઈ ને મન ભરાઈ ગ્યું હોય તો stuff veg. cheese ચપાટી બનાવવાની મજા આવે..👍🏻 Sangita Vyas -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
#GA4#Week18શિયાળો આવે ત્યારે વિવિધ શાકભાજી મળતા હોય ત્યારે ગરમા ગરમ સિઝલર્ ખાવાની મજા આવી જાય.. સિઝલર ને એક સ્પેશિયલ આયર્ન ની પ્લેટ માં કોબીજ ના પાન માં ગોઢવી એમાં તેલ પાણી મિકસ કરી ગરમ પ્લેટ માં નાંખી એની સ્મોકી ફ્લેવર્સ સાથે સર્વ કરવા માં આવે છે. Neeti Patel -
ભાત નાં રસગુલ્લા (Rice rasgulla recipe in Gujrati)
#ભાતદોસ્તો પનીર ના રસગુલ્લા ઘણી વખત ખાધા હશે.. આજે આપણે ભાત માંથી રસગુલ્લા ટ્રાય કરશું.. અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
કોર્ન પનીર પરાઠા(corn paneer parotha recipe in gujarati)
#ફટાફટ#સપ્ટેમ્બરઆજે હું મકાઈ ની રેસીપી બનાવવા જઇ રહી છું છે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો બનાવીએ કોર્ન પનીર પરાઠા Dhinoja Nehal -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
પોટેટો બાસ્કેટ
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક 2 હેલો મિત્રો આજે હું લઈને આવી છું પોટેટો બાસ્કેટ.જે ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે.જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)
આપણે વધેલા ભાતમાં થી ઘણી બધી રેસિપી બનાવી એ છે આજે હુ નવી રેસિપી લઈને આવી છુ મસાલા રાઈસ બોલ્સ ખૂબ જ સરસ બનીયા છે તમે આ રીતે જરૂર બનાવજો#AM2#post2#ricerecipes chef Nidhi Bole -
પનીર કુલ્ચા (Paneer Kulcha Recipe In Gujarati)
#GA4#Week6સાદા કુલ્ચા તો તમે ખાધા હશે તો આજે કંઈક નવું ટ્રાય કરીએ.... Neha Suthar -
પનીર વેજ.મન્ચુરીયન(paneer veg manchurian recipe in gujarati (
#સુપરશેફ3#મોન્સુન સ્પેશિયલ પનીર આપણા શરીર માં એક શક્તિ અને કેલ્શિયમ પુરૂ પાડે છે હર વખત એક ને એક વસ્તુ ઓછી ગમે છે તેમાં થોડા ફેરફાર કરી ને થોડું નવું કરીએ તો બધાને મજા આવે એમાં પણ જો એકદમ વરસાદ વરસતો હોય અને કંઈક ગરમા-ગરમ સ્પાઈસી ડિશ મળી જાય તો મોજ પડી જાય 😋😋એટલા માટે આજ હું તમારા માટે એક નવી જ પનીર ની રેસિપી લઈને આવી છું પનીર વેજ મન્ચુરિયન Bhavisha Manvar -
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (10)