રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક ને ધોઈ રીંગણ શેકી લો તેના પર તેલ લગાવી કાણાં પાડી શેકવા
- 2
છાલ કાઢી ક્રસ કરી લો તેમા મીઠું છાટી દો બધા જ શાક સમારી લો
- 3
તેલ મૂકી ડુંગળી સાતળી લસણની પેસ્ટ ઉમેરી ટામેટાં મરચાં ની કટકી કરી ઉમેરી દો સતળાઈ જાય પછી રીંગણ ને ક્રસ કરેલ તે ઉમેરી મિક્સ કરી લો ચડવા દો બધા જ મસાલા ઉમેરી દો તૈયાર છે રીંગણ નો ઓળો બાજરી ના રોટલા સાથે શવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR8 Week 8જનરલી દરેક ઘરમાં રીંગણને શેકીને ઓળો બનાવવામાં આવે છે જ્યારે મેં આજે બાફેલા રીંગણનો ઓળો બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhavini Kotak -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
-
-
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
ખંભાળિયા ની પ્રખ્યાત ટેસ્ટી ગુજરાતી ડીશ daksha a Vaghela -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadindia#cookpadGujarati#olorecipe#Brinjalolarecipe#Winterrecipe#રીંગણ ઓળો રેસીપી Krishna Dholakia -
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
રીંગણ નો ઓળો(Ringan no oro recipe in gujarati)
#cookpadindia#cookpadgujratiરીંગણ આમ ના ભાવે પણ આ ઓળો બનાવીએ તો બધાને ભાવે. सोनल जयेश सुथार -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
-
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662891
ટિપ્પણીઓ (2)